Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
२८४
શ્રી સમવાયાંગ સૂત્ર
પ્રસ્તુત સૂત્રમાં આઠ વર્ગ છે. પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ દસ અધ્યયન છે. એ દષ્ટિએ અંતકૃતની સાથે દશા શબ્દનો પ્રયોગ છે. આ અંગના વર્ગ તથા અધ્યયન નીચે પ્રમાણે છે
[ १ २ ३ ४ ५ | ७ | ८ | दु । अध्ययन | १० | ८ | १३ | १० | १० | १६ |13|१० | ८०
આ સૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન મહાવીર સ્વામીના શાસન કાળમાં થયેલા અંતકૃતુ કેવળીઓનું વર્ણન છે. પાંચમા વર્ગ સુધી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં થયેલા યાદવ વંશીય રાજકુમારો અને શ્રીકૃષ્ણની પટરાણીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગથી લઈને આઠમા વર્ગ સુધી ભગવાન મહાવીરના શાસનમાં થયેલા શેઠ, રાજકુમાર અને રાજા શ્રેણિકની મહારાણીઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત નેવું આત્માઓ દીક્ષિત થઈને ઘોર તપશ્ચર્યા અને અખંડ ચારિત્રની આરાધના કરતાં કરતાં માસિક કે અદ્ધમાસિક સંથારો કરીને, કર્મો પર વિજય પ્રાપ્ત કરીને, અંતિમ શ્વાસોચ્છવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત जरीने, भोक्षमां गया. અનુત્તરોપપાતિક દશા :१० से किं तं अणुत्तरोववाइयदसाओ ? अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं णगराई उज्जाणाई चेइयाई वणखंडा रायाणो अम्मापियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइय-इड्डिविसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा तवोवहाणाइं परियागो पडिमाओ संलेहणाओ भत्तपाणपच्चक्खाणाई पाओवगमणाई अणुत्तरोववाओ सुकुलपच्चायाई, पुणो बोहिलाभो अंतकिरियाओ य आघविज्जति पण्णविजंति परूविजंति दंसिर्जति णिदसिज्जति उवदंसिजति ।
अणुत्तरोववाइयदसासु णं तित्थकरसमोसरणाई परममंगल जगहियाणि जिणातिसेसा य बहुविसेसा जिणसीसाणं चेव समणगण पवर गंधहत्थीणं थिरजसाणं परीसहसेण्ण रिउबल पमद्दणाणं, तव दित्त चरित्त णाण सम्मत्तसार विविह प्पगार वित्थर पसत्थगुणसंजुयाणं, अणगारमहरिसीणं अणगार-गुणाण वण्णओ, उत्तमवरतव विसिट्ठणाणजोगजुत्ताणं, जह य जगहियं भगवओ जारिसा इड्डिविसेसा देवासुर माणुसाणं परिसाणं पाउब्भावा य जिणसमीवं, जह य उवासंति जिणवरं, जह य परिकहति धम्मं लोगगुरु अमर णर सुर गणाणं सोऊण य तस्स भासियं अवसेसकम्मविसयविरत्ता णरा जहा अब्भुट्टेति धम्ममुरालं संजमं तवं चावि बहुविहप्पगारं जह बहूणि वासाणि अणुचरित्ता आराहिय णाण दसण चरित्त
Loading... Page Navigation 1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433