Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05 Author(s): Manekmuni Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar View full book textPage 3
________________ આ પુસ્તક તથા બીજા ભાગે મળવાનું ઠેકાણું દશ વૈકાલિક સૂત્ર સંપૂર્ણ આચારાંગ પ્રથમ ભાગ પહેલા અધ્યયન સિવાય ચાર ભાગ, રૂ. ૮] સૂયગડાંગ સૂત્ર સંપૂર્ણ પાંચ ભાગ, રૂ. છા આવશ્યક નિર્યુક્તિ પ્રથમ ભાગ, રૂ. ૨૦ આ બધા ભાગોમાં મૂળસૂત્ર નિર્યુક્તિ ભાગ છે, તથા સંસ્કૃત શ્લેકે પ્રસ્તાવિક હેય તે કાયમ રાખેલ છે, અને ટકાના આધારે ગુજરાતી ભાષાંતર કરેલું છે, બધા મળીને ૩-૪-પ-૧ તેર પુસ્તકના બાર રૂપિયા છે, ટપાલ રેલવે ખર્ચ જુદું છે, કેલેજોમાં ભણનારા વિદ્યાર્થીઓને સૂયગડાંગ સંપૂર્ણ ફક્ત પાંચ રૂપિયામાં મળશે. વ્યવહારસૂત્ર સંપૂર્ણ-સંસ્કૃત ડીકા ભાષ્ય નિર્યુક્તિ અને મૂળ. મૂલ્ય રૂ. ૩૨) છૂટક ભાગે હજાર લેકે રૂ. ૧) પ્રમાણે. સુરતગોપીપુરા શ્રી મેહનલાલ જૈન છે. જ્ઞાન ભંડાર ચુનીલાલ ગુલાબચંદ દાળીયા. અમદાવાદ–-કીકાભટની પિાળ બાલાભાઈ છગનલાલ બુકસેલરને ત્યાં. તથા વટવા જેન આશ્રમમાં– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 354