________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૧૧
લટકતા હાય તેના આધારે જવાય, અદોલન તે હિચકા ખાઇને દુગ-ઉંચી જગ્યા એળગે, વેત્ર તેતર જેવી હાય તેના આધારે પાણી વિગેરેમાંથી જવાય, જેમ ચારૂદત્ત વેત્ર લતાના આધારે વેત્ર નદી ઉતરીને સામે કિનારે ગયેા.
રજ્જુ માગ તે જાડાં દોરડાંથી મેાટા કિલ્લાને ઓળગે, દેવન, તેયાન, વાહન તેના વડે માગ ઉલ ંઘે (જેમ નાવડાથી કાચા પૂલ બાંધી તેના ઉપરથી જવાયતે) ખીલ મા તે દર કે ગુફા ખેદેલી હેાય તેમાંથી નીકળીને જવાય, (જેમ નાશકના કે પુનાના રસ્તે પહાડ કાતરી રેલવેને કરતા કાઢચ છે) પાશ માળ તે વાઘરી વિગેરે પક્ષીઓને ફસાવવા જાળ ગેટવે છે, કીલક માર્ગ તે ઘણી રેતીના રસ્તે મારવાડ (જેસલમે) વિગેરેના રરતે ખીલા (ખુટી)એ ઘાલી તેના અનુસારે જવાય તે, અજ મા તે મકરાના ચામડાની ખેાળમાં ભરાઈ તને શીવી તેને ભારડ વિગેરે પક્ષી ઉંચકીને બીજા દેશમાં પહોંચાડે, જેમ ચારૂદત્ત સુવર્ણ ભૂમિમાં ગયે, પક્ષી માર્ગ તે ભારડ વિગેરે પક્ષીની પાંખમાં ભરાઇ ને ખીજા દેશમાં જવાય, છત્રમાર્ગો જ્યાં અતિ તાપથી છત્ર વિના જવાય નહિ તે, જલમાર્ગ-તે નાવ વિગેરે વડે જવાય છે, આકાશમાં તે વિદ્યાધરે વિગેરેના વિમાનાના છે, આ અધા માર્ગોમાં ખાદ્ય વસ્તુ-દ્રવ્ય મુખ્ય હાવાથી તે દ્રવ્ય માર્ગ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org