________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન,
.
[3.3
ટી-સ્વપક્ષ (પેાતાના) સાધુ પ્રેરણા કરે, તેવુ' હીને હવે સ્વપર એ બંનેની પ્રેરણાનું કહે છે, વિરૂદ્ધ ઉત્થાને ઉઠેલા તે બુસ્થિત-કુમાર્ગે ચડેલેા સાધુ, તેને કઇ પરતીર્થિક કે ગૃહસ્થ કે મિથ્યાષ્ટિ તેમાંના કોઇએ ભૂલેલા સાધુને કહ્યું કે તમારા જૈન સિદ્ધાંતમાં આવા અનાચાર નથી કહ્યો હતાં કેમ કરે છે? અથવા તે પ્રમાદમાં પડેલા સાધુને ખીજા કોઈ વ્યુત્થત (પતિત) થયેલા એ કહ્યું હાય કે આપણા જૈન આગમમાં આમ કહ્યું છે માટે તમે તે પ્રમાણે વર્તો, મુળ ગુણુ કે ઉત્તર ગુણમાં જે ભૂલ થતી હાય તે આગમને પાઠ બતાવી શીખામણ આપે કે આમ ઉતાવળે દોડવાનું સાધુને જૈન ધર્મમાં કહ્યું નથી, અથવા મિશ્રાદ્રષ્ટિ વિગેરેએ અથવા નાના શિષ્યે કે મૃઢાએ કાઈ સાધુને આચાર અરાખર ન દેખતાં તને ધમકાવ્ચેા હાય, અથવા સરખી ઉમરવાળાએ ધમકાવ્યા હાય, અથવા હલકામાં હલકુ કામ કરનાર અત્યુત્થિત અથવા દાસીની પણ દાસી કે જે પાણી ભરનારી હાય, આવા હલકાં માણસો પણ જો ભૂલેલા સાધુને ભૂલ બતાવે તેા તેના ઉપર ક્રોધ તે સાધુએ ન કરવા, તેને પરમા` આ છે કે અ યુત્થિતે કે કાપેલી આઇએ પણુ પ્રેરા કરી હાય, તે પેાતાનુ' હિત સમજીને સારા સાધુ ક્રોધ ન કરે, તેા પછી કાઈ સારે। માણસ એધ આપે તે તેના ઉપર સાધુ કેવી રીતે કેધ કરે ? તેમજ ગૃહસ્થાના પણુ જે ધર્મ તે ભૂલે તે તેને પગુ ઠપકો મળે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org