Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 393
________________ ૩૮૪ ] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. અનર્થના હતું આ લેક પરલોકનું બગાડનાર સમજીને તે સાવદ્ય અનુષ્ઠાનથી બચે,મેક્ષાભિલાષી સાધુ તે પાપને છેડે, એવા સાધુ દાંત શુદ્ધ દ્રવ્યભૂત શરીરની વેયાવચ ન કરાવવાથી વ્યસૃષ્ટ કાયવાળા શ્રમણ જાણ, હવે ભિક્ષુ શબ્દની વિગત બતાવે છે – एत्थवि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसट्रकाए संविधुणीय विरूवरूवे परीसहोवसग्गे अज्झप्पजोगसुद्धादाणे उवदिए ठिअप्पा संखाए परदत्तभोई भिक्खुत्ति वच्चे ॥३॥ અહીં પણ પૂર્વે બતાવેલા પાપકર્મની વિરતિ વિગેરે માહન શબ્દમાં બતાવેલા ગુણે ભિક્ષુ શબ્દની વ્યાખ્યામાં પણ કહેવા, જે બીજા વધારે છે, તે કહે છે, તેમાં પ્રથમ ઉન્નત દ્રવ્યથી–તે શરીરથી ઉથે (તે અહીં જરૂર નથી), ભાવથી ઉં, અભિમાની તે માન ત્યાગવાથી તપનો નિર્જસનો મદ પણ ત્યાગ, વિનીત-ગુરૂ ઉપર ભક્તિવાળા વિનયથી શાભિત ગુરૂ વિએ આજ્ઞા કરી હેત્ર તે પ્રમાણે વ, નામક-આત્માને નમાવે ગુરૂ વિગેરે ઉપર પ્રેમધારીને વિનયથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરે. અર્થાત વૈયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402