________________
# *
*
*
*
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૧ સૂ–ઉંચે નીચે તીરછી દિશા તથા ખુણામાં જે ત્રણ કે સ્થાવર જીવે છે, તે બધાની રક્ષા કરતે વિચરે, કેઈને પીડા ન કરે, તેમ મનથી પણ ન ડગતા ઠેષ ન કરે,
ટી. અ–શિષ્ય ગુરૂકુળ વાસમાં રહેવાથી નિશ્ચયે જિનવચનને જાણનારે થાય છે તેમાં પંડિત થઈને સારી રીતે મૂળ ઉત્તર ગુણોને જાણે છે, તેમાં પ્રથમ મૂળ ગુણને આશ્રયી કહે છે. હવે ની સ મ કહે છે, ઉંચે નીચે તીર છું દિશા વિદિશામાં આ ક્ષેત્ર આશ્રયી
યમ મૂળ ગુણેને આશ્રયી જીવોની રક્ષા બતાવી, હવે દ્રવ્યથી કહે છે, ત્રાસ પામે તે ત્રસ જીવે અગ્નિકાય સયુકાય બે ઇંદ્રિયથી પંચેંદ્રિય સુધી તથા જે સ્થાવર જી સ્થિર રહેવાના નામ કર્મોદયથી પૃથ્વી પાણી વનસ્પતિપણે ઉત્પન્ન થયેલા તથા તેને સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત દે છે, અને દશપ્રાણ ધારવાથી પ્રાણી છે, તેમાં (હમેશાં આથી કાળથી વિરતિ બતાવી, એમ) જીવની રક્ષા કરતાં વિચરે, નિર્મળ સંયમ પાળે, હવે ભાવ પ્રાણાતિપાતની વિરતિ બતાવે છે, સ્થાવર જંગમ પ્રાણીઓ ઉપર તેને અપકાર કે (બીજાના) ઉપકાર માટે મનથી પણ દ્વેષ ન કરે, તેને કડવું વચન કહેવું કે મારવું તે તો દૂર રહો, તે દુઃખ દેનાર હોય તે પણ મનમાં તેનું બુરું ન ચિંતવવું, પણ અવિકપમાન સંયમથી જરાપણ ન ખસતા સદાચારને પાળજે, આ પ્રમાણે ગત્રિક કરણત્રિક વડે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ વડે પ્રાણાતિપાતની વિરતિને સમ્યગ્ર રીતે રાગદ્વેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org