________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૯ તેમ સારું અનુષ્ઠાન ઉલંઘે નહિ, અર્થાત્ ભણાવવાના વખતે ભણવાનું તથા પડિલેહણ વિગેરે બીજી બધી ક્રિયા પિતપિતાના સમયે કરે, તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી સમ્યગ દ્રષ્ટિમાન તે યથાવસ્થિત પદાર્થોને માન દેશના કે વ્યાખ્યાન કરતાં દષ્ટિ-સભ્ય દર્શનને દૂષણ ન લગાડે, તેને ભાવાર્થ એ છે કે સાંભળનાર પુરૂષને પ્રથમ જાણીને તેવી રીતે કહેવું. પણ અપસિદ્ધાંત દેશના સિદ્ધાંત વિરૂદ્ધ) ને છોડી જેમ જેમ સાંભળનારનું સમ્યકત્વ સ્થિર થાય (ધર્મમાં શ્રદ્ધા વધે) તેવું કરે, પણ શંકા ઉન્ન કરીને તેને પણ ન લગાડે, જે આવું સમજે તે સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર નામની સમાધિ અથવા સરકત્વ ચિત્ત વ્યવસ્થાન નામની સમાધિ જે જિ.શ્વરે કહેલ છે, તે કહેવાને ગ્ય છે, अलूसए णो पच्छन्नमासी
___णो सुत्तमयं च करेज्ज लाई सथारभत्ती अणुबीइ वायं
सुयं च सम्मं पडिवाययंति ॥२६॥ આ સિદ્ધાંતના અર્થને ઉલટાવે નહિ, તેમ અપવાદ માર્ગનું વચન અપરિણત શિષ્યને ન કહે, પિતે સૂત્ર તથા અર્થને વિરૂદ્ધ રીતે ન બેલે કારણ કે તે જીવમાત્રને રક્ષક છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org