________________
૩૪૪]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. દેવજ અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળમાંના પદાર્થોનું વર્ણન સારી રીતે કરી શકનાર છે, પણ ત્યાં ત્યાં
એટલે જેનેતરમાં નથી, तहिं तहिं सु अक्खायं से य सच्चे सुआहिए सया सच्चेण संपन्ने मित्तिं भूएहिं कप्पए।सू.३॥
ત્યાં ત્યાં જિનેશ્વરે સારું કહ્યું છે, તેજ સાચું અને તેજ સારી રીતે હિતકારક છે કે હમેશાં સત્યથી જ સંપન્ન (યુકત) રહેવું, અને સર્વ કે ઉપર મૈત્રી રાખવી.
ટી. અ. હવે જેમાં સર્વજ્ઞાપણું અજેનોમાં અસર્વજ્ઞપણું જેવું છે, તેવું યુકિતથી બતાવે છે, તત્ર તત્ર એ વિસા (બેવડું)પદ છે તે સૂચવે છે કે જિનેશ્વરે જે જે જીવ અજીવ વિગેરે પદાર્થોનું સ્વરૂપ, તથા મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ કર્મબંધના હેતુઓ છે, એથી તે સંસાર ભ્રમણનાં કારણે છે, તથા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદરવાથી મોક્ષનો માર્ગ મળે છે, એથી એ મેક્ષનાં અંગે છે, એ બધું જેવું તેમણે પૂર્વાપર અવિધિપણે તથા સુયુતિ વડે સિદ્ધ કરી સારી રીતે બતાવ્યું છે, પણ જૈનેતરનું વચન તો તેઓ પ્રથમ કહે છે કે “જીવ હિંસા ન કરે,” અને પછી જેને પીડા થાય તેવા તેમણે આરંભેની અનુજ્ઞા આપી, એથી તેમના બોલવામાં પૂવોપર વિરોધ છે, તેથી ત્યાં ત્યાં તે વિચારતાં યુકિત રહિત હેવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org