Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 389
________________ સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તેથી શિષ્ય પૂછે છે કે હે ભગવન્ હૃદન્ત ક્ષયાત ભવાન્ત ! તમે જે દાંત દ્વેશ્ર્ચભૂત વ્યુત્સુકાય સાધુ હોય તે માણુ બ્રાહ્મણ ભિક્ષુક નિગ્રંથ કહેવા, આવું તમે શા માટે કહેા છે! તે અમને ખુલાસાથી સમજાવા, ૩૮૦ હે મહામુનિ ! તમે ત્રણ કાળનું જ્ઞાન ધરાવેા છે, માટે આપ કા. આવું પૂછતાં ભગવાન બ્રાહ્મણ વિગેરે ચારે નામેામાં જે ઘેાડા ભેદ છે, તે અનુક્રમે પ્રવૃત્તિના નિમિ-તે (ગુણેની વ્યાખ્યા) કહે છે. इति विरए सव्वपावकस्मेहिं पिज्जदोसकलह अब्भकखाण पेसुन्न परपरिवाय अरतिरति मायामास मिच्छादंसण सल्लविरए सहिए सया जए णो कुज्झे णो माणी माहणेत्ति વર્ષે ૫સૂ. ૫ આ પ્રમાણે પૂર્વોક્ત અધ્યયનના અર્થની વૃત્તિવાળા વિરક્ત--બધા પાપે જે સાવદ્ય અનુષ્ઠાન છે તેનાથી છુટા થયેલે છે, (તેની વિગત બતાવે છે) પ્રેમ-રાગથી ચાહવું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402