Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 386
________________ સોળમુ' શ્રી ગાથા અધ્યયન. બીજો પર્યાય કહ્યો, એ તાત્ક આ ગાથા શબ્દને જાણવું, જે ગવાય છે અથવા (એકત્ર) કર્યો છે સામુદ્ર છંદ વડે, તે ગાથા છે, અથવા ાતે વિચારીને નિત વિધિએ અર્થ કરવા. જેને ગાય છે, કે માથી . परणरसतु अज्झयणे पिंडितत्थे जो अवितहति पिंडिय वयणेrsध्धं गद्देति तम्हा ततो गाहा ॥ नि१४० ॥ ' [૩૭૭. હવે પંદર અધ્યયનના અર્થ ભેગા ટુંકમાં અતાગ્યે છે તે કહે છે. પંદર અધ્યયનમાં જે અર્થ છે, તે બધાંને ભૂંગે વિતથ (સાચા) અર્થ આ સાળા અ યયનમાં એકડા વિષયેાના વચના વડે બતાવ્યે, માટે ગ્રંથન (ગુંથણુ) કરવાથી ગાથા કહે છે. Jain Educationa International सोलसमे अज्झयणे अणगार गुणाण वण्णणा भणिया गाहा सोलणामं अज्झयगमिणं ववदिति ॥ नि १४१ ।। પૂર્વ સાધુઓના ગુણાને પદર અધ્યયનામાં કહ્યા હતા, તે આ સેાળમા અધ્યયનમાં એકઠા વિષયનાં વચનેાવડે વર્ણન કરે છે, માટે તેનુ નામ ગાથા ખેડશ છે, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, ડ્વે સૂત્ર સ્પેશિક નિયુતિના અનુમના અવસર છે, માટે કયા વિના સૂત્ર કહે છે, For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402