________________
૨૦૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
કે અજાણુથી છીંક ન માનનારા કાર્ય કરીને આવે તે ત્યાં એમ સમજવું કે રસ્તામાં ખીજા શુભ શુકન મળ્યા હોય તા કાર્યસિદ્ધ થાય, તેજ પ્રમાણે શુભ શુકન જોઈને જતાં પણ પછી નખનું નિમિત્ત (અપશુકન) થાય તે કાર્ય ના વિદ્યાત થાય, તે પ્રમાણે માદ્ધ શાસ્રની વાત છે, એક વખત ગાતમ બુધ્ધે પેાતાના શિષ્યાને કહ્યું કે અહીં બાર વરસના દુકાળ પડશે, માટે પરદેશમાં તમે ચાલ્યા જાઓ, તે પ્રમાણે શિષ્યેા ચાલી નીકળ્યા, પછી તરત ગાતમ બુધ્ધે પાછા એલાવ્યા અને કહ્યું કે તમે પરદેશ ન જાએ કારણકે અહીં હમણાંજ પુણ્યવાન મહાસત્વ (બાળક) જનમ્યા તેના પ્રભાવથી સુકાળ થશે, આથી એમ જાણવું કે પ્રથમ નિમિત્તમાં શ્રીજી' મળતાં પ્રથમના કુળમાં શકા પડે છે, તેથી બને નિમિત્તનું ધ્યાન રાખવું, પણ તેથી યાતિષ ખાટું નથી, ते एवमक्खंति समिच्च लोगं
तहा तहा समणा माहणा य । सयं कडं णन्नकडं च दुक्खं आहंसु विज्जाचरणं पमोक्खं ॥११॥ સૂત્ર:—ગાથા ૧૧ને અંતે ઉત્તમ સાધુએ શ્રાવકે આલાક સ્વરૂપને જાણીને આવું કહે છે કે પેાતાના કરેલાં કર્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org