________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૯
સુખ દુ:ખ ભેગવનારે જાણે છે, વળી જેણે જેવા સ્વરૂપે આત્મા છે, તેવા રૂપે પોતાને જાણે છે, તેણે જ આ બધે લોક પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ જાણે છે, વળી તેજ આત્માને ઓળખનારે આ જીવ અજીવ વિગેરે કિયાવાદ માને છે, અને બીજાને તે બેધ દેવાને ગ્ય છે, વળી જે વૈશાખ સ્થાનમાં કેડે બે હાથ દઈ ઉભેલા પુરૂષ માફક લેક તથા અનંત આકાશાસ્તિકાયવાળા અલોકને જાણે છે, તથા જીવા ક્યાંથી આવ્યા અર્થાત્ નારકીના કે તીર્થંચ મનુષ્ય કે દેવમાંથી : ક્યા કર્મથી તેવી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તથા અનાગમન કયા સ્થાનથી થાય છે તથા તેના સ્થાનમાં કયા ઉપાયોથી જવાય તે સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગને જે જાણે અને અનાગતિ તે સિદ્ધિ સંપૂર્ણ કર્મને નાશ અથવા લેકારો રહેલા આકાશ સ્થાનને જાણવી, તથા શાશ્વત સર્વ વસ્તુ સમૂહ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાય નયની અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે બદલાવાથી અનિત્ય છે, બંને ગુણે સાથે લેવાથી નિત્યાનિત્ય સ્વરૂપે બધી વસ્તુ છે, તેવું જે જાણે છે, તેવું જેનાગમ કહે છે, જેમકે નારકીના જીવે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને ભાવ (પર્યાય)ની અપેક્ષાએ અશાશ્વત છે આ પ્રમાણે તીર્થંચ વિગેરે પણ જાણવા, અથવા નિવાણની અપેક્ષાએ જીવ શાશ્વત અને સંસારની અપેક્ષાએ જીવ અશાશ્વત છે કારણ કે સંસારમાં રહેલા છે કર્માનુસારે સર્વત્ર ભ્રમણ કરે છે, તથા જાતિ તે નરક દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org