________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
૨૨૯ જ્ઞાન એ આત્માને ગુણ છે, તેથી જુદો માન ઉચિત . નથી, અવયવ-પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય નિગમને એ પાંચ છે, તેમાં સાચો નિર્દેશ તે પ્રતિજ્ઞા પિતાનું ધારેલું કહેવું તે) છે, જેમકે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે, હેતુપ્રતિજ્ઞાને પુષ્ટ કરે તે હેતુ–જેમકે તે તેને ઉત્પન્ન કરનાર છે, ઉત્પન્ન થાય તે અનિત્ય છે, દષ્ટાંત–ઉદાહરણ સાધ્ય સાધર્મ્સ વધમ્ય ભાવમાં તે કામ લાગે છે, જેમકે ઘડે (માટીથી ઉત્પન્ન થયેલે આપણે જોઈએ છીએ) આ અનિત્યમાં સામ્ય ધર્મ છે, હવે ધમ્મ ઉદાહરણ આપે છે કે જે અનિત્ય નથી, તે ઉત્પન્ન પણ થતું નથી, જેમકે આકાશ, તે અનાદિ છે તે કેઇનું કરેલું નથી.
તથા ન તથા–વા. એટલે તેવું છે કે તેવું નથી, એ પિતાના પક્ષને ઉપસંહાર (સમાપ્તિ) કરે, તે ઉપાય છે, જેમકે અનિત્ય શબ્દ કરેલ છે તેથી જેમ ઘટ બનાવેલ અનિત્ય છે, તેમ શબ્દ આપણે બનાવેલ હોવાથી તે અનિત્ય છે, બીજી રીત-તેમ અનિત્યને અભાવ ત્યાં કૃતકત્વને પણ અભાવ, તેથી આકાશ માફક નથી, તેથી આકાશ નિત્ય પણ શબ્દ અનિત્ય, પ્રતિજ્ઞા તથા હેતુ બંનેનું ફરીથી કહેવું તે નિગમન, “તેથી અનિત્ય” જેમ કે શબ્દ અનિત્ય બનાવેલ હોવાથી ઘડા માફક, માટે ઘડે જેમ અનિત્ય તેમ શબ્દ પણ અનિત્ય સિદ્ધ થયે; એટલે પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપનય તથા નિગમન એ પાંચ અવયવે જે શબ્દ માત્ર લો,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org