________________
પ્રકાશકીય નિવેદન આ ગ્રંથના સંપાદનમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ સાહેબે જે સહકાર આપ્યો છે, તે માટે તેઓ પ્રત્યે અમે ઊંડી કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ.
આ પ્રકાશનમાં થએલ ખર્ચની રૂ. ૪૫,૦૦૦ (અંકે પીસ્તાલીસ હજાર) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધની સુપ્રસિદ્ધ પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ તરફથી અમોને મળી છે. આ ઉદાર સહકાર આપવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો હાર્દિક આભાર માનીએ છીએ.
આ પવિત્ર મૂળ આગમોના સંશોધન અને પ્રકાશન માટે શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી ઉત્તરાયયનસૂત્ર અને શ્રી આવશ્યકસૂત્ર (જૈન આગમ ગ્રંથમાલા ગ્રંથાક ૧૫) પ્રકાશિત થયા પછી નીચે મુજબની આર્થિક સહાય મળેલ છે : ૧. શાહપુર મંગળપારેખ ખાંચા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ, અમદાવાદ
૧,૦૦૧ ૦૦ ૨. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાવ (શ્રી ઠાકુંગસૂત્રના પ્રકાશન માટે) ૨,૦૦૦ * ૦૦ ૩. શ્રી આત્મવલ્લભ જૈન પંજાબ સંઘ, આગ્રા
૫૦૦ •૦૦ ૪. શેઠ કલ્યાણજી સોભાગચંદજી, પિંડવાડા (શ્રી ઠાકુંગસૂત્રના પ્રકાશન માટે) ૫૦૦• ૦૦ ૫. શ્રી સાગર જૈન ઉપાશ્રય, પાટણ
૫૦૦ * ૦૦ ૬. છૂટક સહાય
૨૭૨ : ૦૦ ૭. શ્રી અગાશી જૈન દેરાસર (ટેમ્પલ) એન્ડ ચેરિટીઝ ટ્રસ્ટ
૨૫૦ • ૦૦ આ પ્રેરણાદાયી સહકાર બદલ અમે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. * શ્રી દેવકરણ મૂળજી જૈન જ્ઞાનખાતા ટ્રસ્ટ (મુંબઈ) તરફથી રૂ૦ ૫૦૦૦ શ્રી સૂત્રકૃતાંગસૂત્રની ખરીદી માટે છે તેવો નિર્દેશ છેલ્લા પ્રકાશનમાં કરેલ છે. હવે આ રકમ પૂ. મુનિરાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી સૂત્રકૃતાંગસૂત્રના મુદ્રણ પેટે ભેટ છે તેવું માર્ગદર્શન મળેલ છે.
આ પવિત્ર મૂળ આગમોના સંશોધન અને પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટનામનું રજિસ્ટર્ડ થએલ સ્વતંત્ર ટ્રસ્ટ છે. જેના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે : ૧. શ્રી ભોગીલાલ લહેરચંદ
૩. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ૨. શ્રી પ્રવીણચંદ હેમચંદ કાપડીઆ ૪. શ્રી વૃજલાલ કપુરચંદ મહેતા
૫. શ્રી રસિકલાલ મોતીચંદ કાપડીઆ વળી, વિદ્યાલયની આગમ પ્રકાશન સમિતિના નીચે મુજબ બધા સભ્યોના મમતાભય સહકારથી જ અમે આ યોજનાને આગળ વધારી શકીએ છીએ, તેથી એમનો પણ અમે આભાર માનીએ છીએ : ૧. શ્રી કેશવલાલ કિલાચંદ ) શ્રી પાટણ ૯. ડૉ. જયંતિલાલ સુરચંદ્ર બદામી ૨. શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ જેન મંડળના ૧૦. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા ૩. શ્રી પોપટલાલ ભીખાચંદ ! પ્રતિનિધિઓ ૧૧. શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ૪. શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ
૧૨. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી) ૫. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ ૧૩. શ્રી સેવંતીલાલ કેશવલાલ શાહ : મંત્રીઓ ૬. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૧૪. શ્રી જગજીવન પોપટલાલ શાહ ) ૭. શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ ૧૫. શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા ...
કોષાધ્યક્ષ ૮. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ ૧૬. શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org