________________
પ્રસ્તાવના
२७
આચારાંગનાં અધ્યયન, તેનો ક્રમ તથા ઉદ્દેશકો
આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. પાંચમી ચૂલા નિશીથસૂત્રનો સ્વતંત્ર ગ્રંથરૂપે વ્યવહાર હોવાથી, તે સિવાયની ચાર ચૂલિકાઓના બનેલા બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયનો છે. આ રીતે એકંદર ૨૫ અધ્યયનો આચારાંગસૂત્રનાં છે. આચારાંગનિર્યુકિતમાં તથા સમવાયાંગસૂત્રમાં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયનોનાં નામો તથા ક્રમ મળે છે તે નીચે प्रभारी छ :૨ આચારાંગનિ.
સમવાયાંગ १ सत्थपरिणा
सत्थपरिणा २ लोगविजय
लोगविजय ३ सीओसणिज
सीओसणिज ४ सम्मत्त
सम्मत्त ५ लोगसार
आवंती
m»3r,
धुत
७ महापरिण्णा
विमोहायण ८ विमोक्ख
उवहाणसुय ९ उवहाणसुय
महपरिणा પ્રશમરતિ પ્રકરણમાં ભગવાન ઉમાસ્વાતિએ આચારાંગસૂત્રનાં અધ્યયનનો જે અર્થ વર્ણવ્યો છે તે પ્રમાણે તેમને પણ સમવાયાંગનો જ ક્રમ અભીષ્ટ જણાય છે.
આમાં રોજગાર અને સવંતી એ પાંચમા અધ્યયનનાં જ બે નામો છે. નિર્યુક્તિકારને પણ બંને નામો માન્ય છે.
"अयं संधि [सू० ८८] इत्यारभ्य कालेणुहाइ [सू० ८८] त्ति यावदेतेभ्यः सूत्रेभ्य एकादश पिण्डैषणा निर्मूढा इति......। वस्त्रग्रहणेन वस्त्रैषणा सूचिता। पात्रम् , एतद्हणेन पात्रैषणा सूचिता। ......एतेभ्य एव वस्त्रैषणा पात्रैषणा च नियूंढा।..."अवग्रहः...."अनेन चावग्रहप्रतिमाः सर्वाः सूचिताः, अत एवासौ नियूंढा।..."आसनग्रहणेन शय्या सूचिता, अत एव
नियूंढेति।"-आचारावृत्ति पृ० १३३-१३४ । ૧. જુઓ આ પ્રસ્તાવના પૃત્ર ૧૩ ટિક પ २. सत्थपरिण्णा १ लोगविजओ २ य सीओसणिज ३ सम्मत्तं ४ ।
तह लोगसारनामं ५ धुतं ६ तह महापरिण्णा ७ य॥३१॥ अट्ठमए य विमोक्खो ८ उवहाणसुयं ९ च नवमग भणियं ।
इचेसो आयारो आयारग्गाणि सेसाणि ॥३२॥-आचारागनियुक्ति पृ. ९ । ૩. જુઓ આ પ્રસ્તાવના પૃ૦ ૧૪ ૦િ ૨. ४. “द्विधा नाम-आदानपदेन गौणं चेति । एतद् द्विविधमपि नियुक्तिकारः प्रतिपादयितुमाह
आयाणपएणावंति गोण्णनामेण लोगसारु त्ति ।.......॥ २३९॥ आदीयते प्रथममेव गृह्यत इत्यादानं, तच तत् पदं च आदानपदं, तेन कारणभूतेन 'आवंती' इत्येतद् नाम, अध्ययनादौ 'आवन्ती'शन्दस्योच्चारणात् । गुणैर्निष्पन्नं गौणं, तच तन्नाम च गौणनाम, तेन हेतुना लोकसार इति।''
-आचाराङ्गवृत्ति पृ० १९६ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org