________________
વિષચાને જે ઈ સ્મરણશક્તિને સંઘરનાર પણ તે જ કરશે, અને વખત પર થાદ કરનાર પણ તેને જ માનવી પડશે. અને જો એવું હોય તે દષ્ટિના અનુભવે લીધા પછી આંધળા બનેલાને પૂર્વકનું સ્મરણ કંઈ પણ થઈ શકશે નહિ કેમકે એની દષ્ટિ ચાલી જવાથી દ્રષ્ટા અને સમરણશક્તિને સંઘરનાર એને કેઈ રહ્યો નથી. જ્યારે દૃષ્ટિથી ભિન્ન દ્રષ્ટા માનીએ, ત્યારે દૃષ્ટિ ચાલી જતાં પણ દ્રષ્ટા અને સ્મરણશક્તિને સંધરનાર વિદ્યમાન હોવાથી પૂર્વ દટેનાં સ્મરણ : ઉપપન થઈ શકે છે. ઘનિષ્પત્તિનાં સાધન દ, ચક્ર વગેરે કુંભારના ખેલાઈ જાય એથી એ કુંભારનું અસ્તિત્વ કંઈ મટી જતું નથી. તેમ દ્રષ્ટાની દષ્ટિ ચાલી જવાથી દષ્ટાનું અસ્તિત્વ મટી જતું નથી. એટલું જ નહિ, પણ સાધનના અભાવે તે કુંભાર નવા ઘડા બનાવી ન શકે, પણ અગાઉના બનેલા ઘડાઓને તે વ્યવહાર કરી શકે તેમ દ્રષ્ટા દષ્ટિ વગરને થતાં નવું ન જોઈ શકે, પણ પૂર્વરટેનાં સ્મરણ કરી શકે, દ્રષ્ટા દષ્ટિથી જે જે દર્શન કરે છે તેના સંસ્કારનો સંઘરે પણું તે રાખે છે. અને એથી જ દૃષ્ટિની ગેરહાજરીમાં પણ અગાઉના ચેલા વિષયો તેને યાદ આવે છે. આ પરથી દષ્ટિથી ભિન્ન દ્રષ્યાનું અસ્તિત્વ સાબિત થાય છે. આ પ્રમાણે દષ્ટિની જેમ બીજી ઈન્દ્રિનું પણ સમજી લેવાય,
પાંચ ઈન્દ્રિચારક વ્યક્તિ સાંભળીને જુએ છે, જઈને અડે છે, અડીને શું છે અને સુંઘીને ચાખે છે. અને એ પ્રમાણે અનુભવ કરી પોતાના અનુભવનો ઉલ્લેખ