Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri

View full book text
Previous | Next

Page 11
________________ (૫). પ્રશ્ન છે. અને સુખની સાચી ચાવી એમાં જ રહેલી છે. આત્મા, પરલોક કે ઈશ્વરમાં માનીને પણ જીવનશુદ્ધિની સાધના ન હોય, સદાચારનું પાલન ન હોય તે તેવી માન્યતા માત્રથી શુ કલ્યાણ સધાય? નિસહ, સફાચારવિહીન આસ્તિક કરતાં સદાચારસમ્પસ નાસ્તિક થશે દરજે ઉગ છે. આત્મા અને ઈશ્વરવાદના સિદ્ધાન્તની ખરી અને મહેટી ઉપયોગિતા જીવનની શુદ્ધિ કરવામાં છે, આત્મ-જીવનને વિકસિત અનાવવામાં છે, સદાચારના પથ પર પ્રગત થવામાં છે. એ પ્રકારની જીવનવિધિ કન્યાં પ્રગતિશીલ હોય છે, ત્યાં તત્વજ્ઞાન (Philosophy) સંબંધી કઈબાબતના જમ કે સંશય જે હયાતી ધરાવતા હોય તે તે જીવનસાધનના પ્રકરણમાં કશી બાધા નાંખવા સમર્થ થતા નથી. તે બાપડા, સદાચારના પુણય તેજ આગળ જરા પણ માથું ઉંચકવાને અશક્ત થાય છે. આદર્શપૂજનની વેગવતી પ્રવૃત્તિ આગળ તે બીચારાઓને પડયા પડયા સાચા સિવાય બીજી કઈ ગતિ રહેતી નથી.. 1 , આ ગ્રન્થના નામનિશમાં પ્રથમ પ્રયાગ અધ્યાત્મ શબ્દને છે. અને તે, ગ્રન્થને શું વિષય છે તે જાહેર કરે છે. અધ્યાત્મને અર્થ આત્મહિતને અનુકૂલ આચરણ એ થાય છે. એટલે એ પણ જીવનવિધિનો જ નિશ કરે છે. આત્મહિતને અનુકૂલ આચરણ એટલે સદાચરણ, જો કે અધ્યાત્મની ઉગ્ર ભૂમિકાનું જીવન બહુ ગંભીર, બહુ ગૂઢ, બહુ સૂક્ષમ અને કલ્પનાતીત હોય છે. તથાપિ તે હે પહોંચવા અગાઉ સદાચારની કેટલીય સીઢીઓમાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 306