Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 10
________________ ધરણેદ્ર – પદ્માવતી સંપૂજિતાય ૐૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન – પ્રેમ – રામચંદ્ર – હીર – લલિત – રાજશેખર સદ્ગુરુભ્યો નમઃ ऐं नमः सहस्त्रावधानप्रधानयुगोत्तम श्री मुनिसुन्दरसूरिविनेय श्री रत्नशेखरसूरिविरचितः । આવારપ્રદ્વીપઃ । મંગલાચરણ श्रीवर्धमानमनुपम-विज्ञाननिधानमानमामि मुदा । श्रीसिद्धार्थप्रभवं श्रुतवाग्विभवं गुरुगरिष्ठम् ॥ १ ॥ ? ઉપમાથી રહિત એવા કેવલજ્ઞાનના ભંડાર, સિદ્ધાંતરૂપ વાણીના વૈભવવાળા, ગુરુઓમાં અતિશ્રેષ્ઠ, શ્રી સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી વર્ધમાનસ્વામીને આનંદપૂર્વક નમસ્કાર કરું છું. અથવા ઉપમાથી રહિત એવા કેવળજ્ઞાનના ભંડાર, શ્રી સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી વર્ધમાનસ્વામીને, સિદ્ધાંતરૂપી વાણીના વૈભવને અને અતિશ્રેષ્ઠગુરુને હું આનંદપૂર્વક નમસ્કાર કરું છું. અહીં ગ્રંથકાર શ્રી રત્નશેખરસૂરિજી મંગલાચરણ શ્લોકમાં શ્રીવીરભગવંતને, શ્રીસિદ્ધાંતને અને શ્રીગુરુભગવંતને એક સાથે નમસ્કાર કરે છે.(૧) સંખ્યાજ્ઞાન-મુવર્ણન-ચરળ-તો-વીય-ગોવાં વિશ્વિત્ । આચારપત્વમઠું, શ્રુતાનુસારેળ વિતૃળોમિ ॥ ૨ ॥ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર, તપ અને વીર્ય સંબંધી પાંચ આચારોનું શ્રુતને અનુસારે હું કંઈક વિવરણ કરું છું.(૨)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 310