________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું
(१२५) से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेजा, उच्छु वा काणगं अंगारियं म्मित विगदूसित, वेत्तरगं वा, कदलिऊसयं वा, अण्णतरं वा तहप्पगारं आमं असत्धपरि. यं जाव णो पडिगाहेज्जा । (६१५)
से भिक्खू वा [२] जाव समाणे से ज्जं पुग जाणेज्जा, लसुणं वा लसुणपत्तं वा, लसु. णनालं वा, लसुणकंदं घा, लसुणचोयं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव णो पडिगाहेजा । (६१२)
से भिक्खूषा [२] जाव समाणे से जं पुण जाणेजा, अस्थिों वा कुंभिपक्कं, तिंदुगं वा, टेंबल्यं वा, विलुयं वा पलगं वा, कासवणालियं वा, अण्णतरं वा आमं असत्थपरिणतं जाव णो पडिगाहेजा । (६१३)
से भिक्खू वा [२] जाव समाणे से जं पुण जाणेजा, कणं वा, कणकुंडगं वा, कणपूयलिं वा, चाउलं वा, चाउलफ्टिं वा, तिलं वा, तिलपिटं वा, तिलपप्पडगं वा, अन्नवरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव लाभे संते जो पडिगाहेजा। (६१४)
एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६१५)
areko
१ बाह्यत्वक् २ बिल्वं ३ श्रीपर्णीफलं ४ कणमिश्रकुक्कुसाः
વળી શેલડી, નેતરની છડી, કે કળિગર્ભ વીંધવાળાં, કાલાં થએલાં, ટેલી છાલવાળાં, કે શિયાળાએ બગાડેલો જણાય તે પણ મુનિએ ગ્રહણ ન કરવાં. (કારણકે એટલાથી કઈ તે શસ્ત્રભેદિત નથી ગણાતાં. ) (૬ ૧૧)
મુનિએ લસણ, લસણના પાન, લશણની દાંડી, લસણને કંદ, લસણની છાળ કે એવી જાતના બીજા કદ કાચા અને શસ્ત્રવડે નહિ ચૂરાયેલાં હોય તે ગ્રહણ ન કરવા. (૧૨)
મુનિએ ખાંડ વગેરામાં નાખી જોરથી પકાવેલા અસ્થિકળ તિંદુકફળ, બરૂફળ, બિલુ ફળ પળગફલ, શ્રીપર્ણકળ, કે એવીજ જાતનાં બીજા ફળો પણ કાચાં અને શસ્ત્રવડે નહિ ચૂરાયેલાં હેય તે ગ્રહણ ન કરવાં. (૬૧૩)
મુનિએ ધાન્યના દાણા, દાણાવાળા કૂસકા. દાણાવાલી સેટલી, ચાવળ, ચાવળને લેટ, તળ, તળને લેટ, તળપાપડી, કે એવીજ જાતનું બીજું કંઈ પણ કાચું અને શસ્ત્રવડે નહિ ચૂરાએલું હોય તે ગ્રહણ ન કરવું (૧૪)
એ સર્વ, મુનિ અને આર્યનો આચાર છે. (૧૫)
*OK
For Private and Personal Use Only