Book Title: Acharanga Sutram Mul Sahit
Author(s): Ravjibhai Devraj
Publisher: Ravjibhai Devraj

View full book text
Previous | Next

Page 306
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४० ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, araओ जीवो मशुण्णामणुष्णाई रुवाई पासति • दोच्चा भावणा । ( १०६९) अहावरा तच्चा भावणाः- वाणतो जीवो मणुष्णारुणुष्णाई गंधाई अग्वायइः मगुण्णामण्णेहिं गंधेहिं णो सज्जेज्जा, णो रज्जेजा, जाव णो विणिग्धाय भावनेजा; केवली बूपा - मणामण्णेहिं गंधेहिं • सज्जमाणे रजमाणे जाव विणिग्धाय मावज्जमागे संतिभेदा संतिविभंगा जाव भंसेज्जा । ( १०७२ ) णो सका गंध मग्घाउं, णासाविसय मागयं; रागदोसो उ जे तत्थ, तं भिक्खू परिवज्जए. 3 (१०७१) घाणओ जीवो मणामणुण्णाई गंधाइ अग्घायति० तच्चा भावणा । ( १०७२ ) अहावरा चत्था भावणा:-जिभाओ जीवो मणुण्णामणुष्णाई रसाई अस्सादेति, मणुण्णामणुष्णेहिं रसेहिं णो रज्जेजा, जाव णो विणिग्धाय मावजेजा; केवली वूया णिग्गंथेणं मणुग्णामणुण्णेहिं रसेहिं सजमाणे जाव विणिग्वाय मावजमाणे सांतभेदा जाव भंसेज्जा । (१०७३) णो सक्कं रस मणासातुं, जीहाविषयं मागयं; रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवजए. १ ( १०७४ ) जीहाओ जीवो मणुण्णामणुणाई रसाई अस्सादेति चउत्था भवणा । (१०७५) अहावरा पंचमा भावणाः- मणुण्णामणुण्णाई फासाई पडिसंवेदेति, मणुण्णा मणुण्णेहिं फासेहिं णो सोज्जा, णो रजेज्जा, णो गिज्झेज्जा, णो मुज्झेज्जा, णो अज्झोवज्जेज्जा, णों विणिग्वाय मावज्जेज्जा; केवली बूया- णिग्गंथे णं मणुण्णामणुष्णेहिं फासेहिं सज्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिभेदा संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओ धम्माओ भं सेज्जा । (१०७६) એમ ચક્ષુથી જીવે ભલા ભુડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરવા. એબીજી ભાવના. (૧૦૬૯) ત્રીજીભાવના એ કે નાકથી જીવે ભલાભુંડા ગંધ સૂધતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાछे. (२०७०) નાકે ગધ પડતાં તે, અટકાવાય ના કદિ; हिंतु त्यां रागद्वेषाने, परिवार पुरे यति १ (१०७१) એમ નાકી જીવે ભલાભુંડા ગંધ સુધી રાગદ્વેષ ન કરવા એ ત્રીજી ભાવના, (૧૦૭૨) ચેાથી ભવના એકે જીભથી જીવે ભલાભુંડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થયું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંાંતેભ ગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૦૭૩) જીભે રસ ચડતાં તે!, અટકાવાય ના કદિ; किंतु त्यां रागद्वेषाने, परिवार हरे यति १ (१०७४) ગેમ જીભથી જીવે ભલાંબૂડાં રસ ચાખી રાગદેખ ન કરવા. એ ચેાથી ભાવના. (૧૦૭૫) પાંચમી ભાવના એ કે ભા ભૂંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભગ થવાથી ધર્મભ્રષ્ટ થાય છે. (૧ ૭', ) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326