Book Title: Acharanga Sutram Mul Sahit
Author(s): Ravjibhai Devraj
Publisher: Ravjibhai Devraj

View full book text
Previous | Next

Page 271
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ઓગણીસમું. (२१३) से भिक्खु वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा बहवे समग-माहण-केवण-वणीमग-प्रतिह, समुहिस्स पाणाई (४) जाव उद्देलियं चेतति, तहप्पगारं थंडिलं अपुरिसंतरकडं जाव बहिया अगीहडं वा, अण्णयरसि वा तहप्पगारंसि' थंडिलंसि जो उच्चारपासवगं वोसिरेना । (९२८) मह पुण एवं जागेज्जा पुरिस्तरकड जाव बहियाणीहडं वा, अण्णयरंसि तहप्पगारंसि पंडिलंलि उबारपासवणं वालिरेजा। (९२९) , से भिक्खू चा (२) से ज्जं पुण थंडिलं जाणेज्जा अस्सिपडियाए कयं वा, कारिय चा, पामिचियं घा, ॥ वा, घर वा, लित्तं वा, मद्रं वा, सपधूवितं वा, अण्णयरंसि सहप्पगारंसिर थंडिलसि णो उच्चारपासवणं वोसरेज्जा । (९३०) से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-इह खलु गाहावई वा गाहावद पुत्ता वा, कंदणि वा मूलाणि वा जाव हरियाणि वा अतातो बाहिणीहारात, बाहा गो वा भंतो साहरं ते, अण्णयरंसि वा तहप्पगारंसि थोडसंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । (९३१) से भिक्खू वा (२) से जं पुग थांडलं जाणेना-खंधंसि वा पीढसि वा, मंसि वा, मालसि वा, अरंसि वा, पासायांस वा,-अण्ण परंसि थोडलंसि णो उच्चारपासवणे वो सिरेग्जा । (९३२) से भिक्खू वा (२) सेज्जंपुण थेंडिलं जाणेज्जा अणंतरहियाए पुढवीए, ससणिद्धाए , यावतिके २ उत्तरगुणाशुद्धे સાધુ અથવા સાધ્વીએ જે જગ્યા ઘણું શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, ભિખારી, તથા મુસાફરોના માટે સામાન્યપણે કરવામાં આવેલી જણાય, તેવી જગ્યા અપુરૂષાંતરકૃત અથવા વગર વપરાએલ હતાં તેમાં ખરચુ પાણી કરવા નહિ. (૨૮). પણ જે તેવી જગ્યા પુરૂષાંતરક્ત અથવા વપરાયલ જણાય તેમાં ખરચુપાણી ४२५० (२८) સાધુ અથવા સાધ્વીએ, જે જગ્યા તેમને માટે જ કરેલી હોય ત્યા કરાવેલી હોય, યા ભાડે રાખેલી હેય, યા છજાવેલી હોય, યા સમરાવેલી હોય, યા લીપાવેલી હોય, યા ટેકરા ભાંજી સરખી કરાવેલી હોય, યા ધૂપ આપીને સુગંધિત કરેલી હોય તેવી જગ્યામાં ખરચુરાણું કરવાં નહિ. (૩૦) સાધુ અથવા સાધ્વીને જે જગ્યા એવી જણાય કે આ જગ્યામાં ગ્રહો કે ગૃહસ્થના પુત્રો કંદ, મૂળ, બીજ કે લીલેરી અંદરથી બાહર લાવે છે યા બહેરથી અંદર લાવે છે, તેવી જગ્યામાં તેમણે ખરચુ પાણી કરવાં નહિ. (૩૧) સાધુ અથવા સાધ્વીએ થાંભલા, બજેટ, માંચા, માળ, અગાસી, પ્રાસાદ કે તેવી જાતની જગ્યાઓ પર ખરચુ પાણી કરવાં નહિ. (૩૨) - સાધુ અથવા આર્યાએ સચિત્તમાટીવાળી જમીનમાં, લીલી માટીવાળી જમીનમાં, કાચી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326