Book Title: Acharanga Sutram Mul Sahit
Author(s): Ravjibhai Devraj
Publisher: Ravjibhai Devraj
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચાવીશકું.
(૨૩૫ ) महया वेउम्विएणं समुग्याएणं समोहणित्ता, एगं महं णाणामणिणगरयणप्तिचित्तं सुभं चारुकंतरूवं देवच्छंदयं विसम्वति; तस्सणं देवच्छंदयस्स बहुमजमदेसभाए एगं महं सपायपीढं सीहासणं णाणमणिकणयरयणभत्तिचित्तं सुभं चारुकंतरूवं विउम्वइ, विउवित्ता जै
व समणे भगवं महावीरे तेणेव उवागच्छति; तेणेव उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो भायाहिणं पयाहिणं करेह; समणं भगवं महावीरं तिक्खुत्तो भायाहिणं पयाहिणं करेत्ता समणं भगवं महावीरं वंदति णमंसति; वंदित्ता णमंसित्ता समणं भगवं महावीर गहाय जेणेव देवच्छंदए, तेणेव उवागच्छति; उवागंच्छित्ता सणियं सणियं पुरत्याभिमुहे सीहासणे णिसीयावेइ; सणियं सणियं पुरस्थाभिमुहं णिसीयावेत्ता सयपागसहस्सपागेहिं तेल्ले हिं अभंगेति; अभंगेत्ता गंधकासाइएहिं उल्लोलेति; उल्लोलित्ता सुन्दोदएणं मजावेह; मजावित्ता जस्स य मुलं सयसहस्सेहिं ति पडोलभित्तए पसाहिएणण सीतएणं गोसीसरत्तचंदणेणं अणुलिंपति; अणुलिंपित्ता इसि णिस्सासवासवोज्यं वरणगरपट्टणुग्गतं कुसलणरपसंसितं अस्सलालापेलवं व्यायरियकणगखचियंतकम्मं हंसलक्खणं पष्टजुगलं णियंसावेइ; भियंसावत्ता हारं अनुहारं उरस्थं एगावलिं पालंब-सुत्सपष्ट-मउड-रयणमालाइ आविधावति; आविंधावेत्ता गंठिम-वैढिम-पूरिम-संघातिमेणं मल्लेणं कप्परुक्खमिव समालंकेति; समालंकेत्ता दोश्चपि महया वेउब्वियसमुग्धाएणं समोहणइ; समोहणित्ता एग महं चंदप्पभं सिवियं सहस्सवाળિ વિવા –સંગા, નિક-કમ-તુરા–ર–મવર-–વાર-ગર-સત્તરમ અમર-દૂર-–-વિજિવિષાદમgorg––વંતોનુ મામા
એક તેવું જ રમણીય પાદપીઠિકાસહિત એક મહાન સિંહાસન વિકુવ્યું. પછી જ્યાં ભગવાન હતા ત્યાં આવીને ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા કરી વાંચી નમી ભગવાનને લઇ જ્યાં દેવસ્જદક હતું ત્યાં આવી ધીમે ધીમે પૂર્વદિશા સામે ભગવાનને સિંહાસનમાં બેસાડ્યા. પછી શતપાક અને સહસ્ત્રપાક તૈલેવડે મર્દન કરી ગંધકાષાયિક વસ્ત્રવ લુછીને પવિત્ર પાણીથી નવરાવી, લક્ષમૂલ્યવાળું ઠંડું રક્તગશીર્ષચંદન ઘસી તૈયાર કરી તેને નાવડે લેપન કર્યું. ત્યારબાદ નિશ્વાસના લગારેકવાયુથી ચલાયમાન થનાર, વખણાયેલા નગર કે પાટણમાં બનેલાં, ચતુરજનેમાં વખણાએલાં, ઘેડાની ફીણ જેવાં મનહર, ચતુર કારીગરોએ સોનાથી ખંચેલાં, હંસ સમાન સ્વચ્છ બે વસ્ત્ર પહેરાવ્યાં. પછી હાર, અર્ધહાર, ઉરસ્થ, એકાવળિ, પ્રાલંબ, સૂત્રપદ, મુકુટ, તથા રત્નમાળાદિ આભરણ પહેરાવ્યા. પછી જજૂદી જૂઠ્ઠ જતની ફૂલની માલાએથી પુષ્પતરૂના માફક સણગાર્યા. પછી ઈ પાછાં બીજીવાર ક્રિયસમુદ્દઘાત કરી હજાર જણ ઉપાડી શકે એવી એક મહાન ચંદ્રપ્રભા નામે શિબિકા વિફર્યાં. એ શિબિકાનું વર્ણન આ પ્રમાણે છે –એ શિખિકા ઈહમૃગ, બળદ, ઘેડા, નર, મગર, પક્ષી, વાનર હાથી, રૂ૩૬, સરભ, ચમરી ગાય, વાઘ, સીંહ, વનની લતાએ, તથા અનેક વિદ્યાધરયુગ્મના યંત્રયોગે કરી યુક્ત હતી તથા હજારો તેજરાશિઓથી ભરપૂર હતી, રમણીય અને જગજગાયમાન હજાચિત્રામણોથી ભરપૂર અને દેદીપ્યમાન અને આંખથી સામે નહિ જોઇ શકાય તેવી હતી, અનેક મતીઓથી વિરાજિત સુવર્ણમય પ્રતરવાળી હતી, તથા જૂળતી મતી
૧-૨– શે તયા હજાર ઔષધિઓના પાકથી થએલ. ૩ સુગંધવાસિત અને પીલારંગના ૪ લંબાયમાન માળા ૫ દેરૂ'. ૬ પાલખી. ૭ શાહામગ. ૮ અષ્ટાપદ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326