________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન તેરમું,
(૧૮૩) तंजहाः-रूढा ति वा, बहुसंभूता ति वा, थिरा ति वा, ऊसढा ति वा, गम्भिया ति बा, कालारा ति वा । एयप्पगार असावज्जं जाव भालेजा । (७९७)
से भिक्खू वा भिखुणी या जहावेगइयाई सहाई सुणेज्जा तहावि एयाइं णो एवं वदेज्जा, तजहा:-सुसद्दे ति वा दुस्सद्दे ति वा। एयपगारं सावजं जाव णो भासेज्जा । तहावियाई एवं वदेज्जा, तंजहाः-सुसई सुसद्दे त्ति वा, दुसदं दुसद्दे ति वा । एयपगारं વાવ = સાવ માસેના (૭૧૮)
एवं रूबाई कण्हे ति वा; गंधाई सुभिगंधे ति वा; रसाइं तित्ताणि वा; फासाई વાયદાળ વા (૨૧)
से भिक्खू वा भिक्खुणी वा वंता कोहं च माणं च मायं च लोभं च, अणुवीइ गिट्ठाभ सी थिसम्मभासो अतुरियभासी विवेगभासी समियाए संजते भासं भासेज्जा। (८००)
एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय । (८०१)
છે, અથવા બહુ નીપજ્યાં છે, અથવા મજબત છે, અથવા ઉમદા છે અથવા એઓમાં બીજ પદા થયું છે, અથવા તૈયાર થયું છે, અથવા એ કણથી ભરપૂર છે. આવી રીતની ભાષા નિર્દોષ છે માટે કામ પડતાં બલવી. (૭૭)
મુનિ અથવા આવીએ અવાજ સાંભળીને એવું નહિ બોલવું કે આ સારે અવાજ છે અથવા આ ખરાબ અવાજ છે. આવી રીતની પાપ ભરેલી ભાષા નહિ બલવી. પણ શબ્દનું સ્વરૂપ બતાવવા ખાતર સુશબ્દને સુશબ્દ કહેવું અને ખરાબ શબ્દને ખરાબ કહેવું. એ રીતની ભાષા નિર્દોષ છે, માટે બેલવી. (૭૮૮)
એજ રીતે કાળું વગેરે રંગ (૩૫), સુગંધ વગેરે બંધ, તીખું વગેરે રસ, અને કર્કસ વગેરે સ્પર્શ પણ પ્રીતિ કે દ્વેષ બુદ્ધિથી બોલવા નહિ કિંતુ સ્વરૂપ દેખાડવા ખાતર જેમ હોય તેમ યથાર્થ પણ બોલતાં દોષ નથી. (૭)
મુનિ અથવા આર્યાએ ક્રોધ, ગર્વ, કપટ તથા લોભ મૂકી કરીને વિચાર પૂર્વક, નિશ્ચય પૂર્વક, સાંભળ્યા પૂર્વક, ઉતાવળા ન થતાં વિવેકથી શાંત પણે લક્ષ રાખીને નિર્દોષ ભાષા બોલવી. (૮૦૦)
એ ખરેખર મુનિ અને આર્થીઓને પવિત્ર આચાર છે. (૮૦૧)
For Private and Personal Use Only