Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ આ શુકદેવજીએ વ્યાસ ભગવાન પાસેથી તે સાંભળેલ, પરંતુ એમણે તે સાંભળીને આચારમાં વણું દીધું. સર્વ પ્રાણ પ્રત્યે સમભાવસભર આત્મદષ્ટિપૂર્વક પરમાત્મ-પ્રાપ્તિના દયેય પ્રત્યે તે એવા તો એકાગ્ર બની ગયા હતા કે તેમનામાં દેહભાવ કે સ્ત્રી-પુરુષ-ભાવ સુધ્ધાં રહેવા પામ્યો ન હતો. એમની આત્મસાધનાની ઉત્કૃષ્ટતા વ્યાસજીથીયે વધી ગઈ હતી. તેથી સંતબાલ કહે છે? પ્રાણું હે નાનું કે મેટું, નારીનર મહીં પણ; આમા એક જુએ તેથી, વ્યાસથીયે વધુ શુક. સવ પેદા થયા છે, ભગવાન થકી જયમ; ભગવાન મહીં પાછા, મળવું ધ્યેય છે ત્યમ. (પાન ૧૬) જગતના બધાં દ્રવ્યમાં કેવળ આમદ્રવ્ય જ જ્ઞાને પગવાળું છે; એથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે એ ચેતન તત્વ રૂપ હરિ જ અધિષ્ઠાન રૂપ છે. જીવાત્મા વિભાવથી સંસાર સજે છે; તેમાં ટકે છે અને વિભાવ દશા ટળે સ્વયંના શુદ્ધ સ્વભાવમાં જ રમમાણ રહે છે. આવા આત્મદ્રવ્યના જાણકાર અને સર્વાત્મા સાથે દિવ્ય-દષ્ટિએ એકવ માણનારા શુકદેવજીની વાણુમાંથી નીકળેલ ભાગવતનો મહિમા વર્ણવતાં સંતબાલ કહે છે : અધમી અતિપાપી, સૌ તરે એકસામટાં; એવી આ યુગમાં આપે, ભક્તિ ભાગવતી કથા. એટલે જ કળિકાળ ત્યાગ ને તપ પ્રેરશે; ભક્તિ, કર્મ તથા જ્ઞાન જાથી મોક્ષ અપશે. (પ. ૭, ૮, ૯) ભાગવતને ધમકથાનુયોગ ભક્તિ, અનાસકત કર્મ, અને જ્ઞાનની ત્રિવેણથી મુક્તિની

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362