Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust
View full book text
________________
આત્મ સ્પર્શી મહાનાદ
ततोङबमर्ह त्यर्यायो, भावी द्रव्यात्मना सदा ।.. भव्येष्वास्ते सतश्चास्व, ध्याने को नाम विभ्रमः ॥१९३।।
- તત્વાનુશાસન. સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભાવિના સર્વ પર્યાયો દ્રવ્ય રૂપે સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ સર્વ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે.) તેથી સર્વ ભવ્યોમાં ભાવિમાં થનાર એવા આ “અર્હત્ પર્યાય દ્રવ્યરૂપે સદા રહેલ છે. તો પછી સદા વિદ્યમાન એવા પર્યાયનું ધ્યાન કરવામાં ભ્રાંતિ શી? અર્થાત્ આપણા ભાવિ “અહંતુ પર્યાય' નું આપણે ધ્યાન કરીએ છીએ તે યોગ્ય જ છે.”
अथवा भाविनो भूता, स्वपर्यायास्तदात्मका: ।
आसते द्रव्यरुपेण, सर्व द्रव्येषु सर्वदा ॥१९२।। જ્ઞાનસાર પ્રકરણમાં ઉપાધ્યાયજી મહારાજ “શુધ્ધત્મ દ્રવ્ય મેવાણું, શુધ્ધ જ્ઞાન ગુણોમમ” (સંભેદ પ્રણીધાનમાં અરિહંતનું ધ્યાન છે.) અભેદ પ્રણીધાનમાં આત્માનું અરિહંતરૂપે ધ્યાન છે અને તે જ સમાપત્તિ છે. તીર્થકરત્વ રૂપ મહાશક્તિના મૂળમાં વિશસ્યાનક તપ, સવિજીવ કરૂ “શાસન રસીની ભાવના અને પરમાત્મ સમાપત્તિ છે.” - પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં શ્લોક ૪૫૮ થી ૪૭૦ માં આવતી ચોવીશીમાં થનાર શ્રી પદ્મનાભ આદી ૨૪ તીર્થકર ભગવંતોને વંદના કરી છે તેનું ભાષાંતર ગુજરાતીમાં નીચે મુજબ છે. ભાવી ચોવીશીના તીર્થકર થનાર
જીવોને વંદના. . . ૧. પ્રથમ શ્રેણિક રાજાના જીવ, પદ્મનાભ તીર્થકરને હું નમું છું.
૨. બીજા મહાવીર ભગવાનનાં કાકા સુપાર્શ્વ રાજાનો જીવ, સુરદેવ પ્રભુને
૩. ત્રીજા કોણિકપુત્ર ઉદાયી મહારાજાનાં જીવ, કે જેમનો ભવવાસ નાશ
- પામ્યો છે, તે સુપાર્થ નામના તીર્થકરને હું વંદુ છું. ૪. ચોથા પોટીલનાં જીવ, સ્વયંપ્રભ નામનાં જિનને હું વંદુ છું. ૫. પાંચમા દઢાયુષના જીવ, એવા સર્વાનુભૂતિ નામના તીર્થકરને હું વંદુ છું, ૬. છઠ્ઠા કીર્તિના જીવ, દેવશ્રુત જિનને હું વંદુ છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84