Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૮ આત્મ સ્પર્શ મહાનાદ પરિશીષ્ટ : ૧ શ્રી તીર્થંકર નામ કર્મના હેતુઓની દીવ્ય સાધના જે કરે છે તેને તીર્થકર નામ-કર્મરૂપ મહાલક્ષ્મી વરે છે. શ્રી તીર્થકર ભગવાનનું સર્વાતિશય સંપન્ન ધ્યાન કરનાર પણ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. આજ સમાપત્તિ છે. પહેલા પ્રકાર (વિશ્વ વાત્સલ્યની ભાવના) કારણ દ્વારા કાર્ય સિદ્ધિ છે. આ ધ્યાને સમાપત્તિ રૂપ બીજા ઉપાયમાં કાર્ય દ્વારા કારણની સહજ સિદ્ધિ છે. આ બીજો ઉપાયએવો છે કે જેમાં વીશે વીશ સ્થાનક સમાઈ જાય છે. બીજા ઉપાયનું નામ છે. અહંદુ વાત્સલ્ય જે વીશ સ્થાનકમાં પ્રથમ સ્થાને છે. પરિશીષ્ટ : ૨ સકલમંત્ર-તંત્ર-મંત્રા-ધિરાજ-રાજેશ્વર શ્રી સિદ્ધચક્ર મહાપુજન વિધિ ત્રીજી ચોવીશીના ૨૪માં શ્લોકમાં : હિં વહુ ને મો મળ્યા કચેવાર ન : | तीर्थकृन्नाम कर्माडपि, હેતય સમુપાર્વત || ર૪ છે. સિધ્ધચક્રના ફળાદેશનું વર્ણન કર્યા પછી શાસકાર મહર્ષી સાર રૂપ કહે છે “આ સિધ્ધચક્રના ગુણોનું બહુ વર્ણન કરવાથી શું આ સિધ્ધચક્રનાં આરાધક શીધ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. પરિશીષ્ટ : ૩ નમસ્કાર મંત્રના સિધ્ધપુરૂષ પૂ.૫. ભદ્રંકર વિજયજી વિરચિત, ઐલાક્ય દીપક નમસ્કાર મહામંત્ર નામના મહાન ગ્રંથમાં - શ્રી રત્નમંદીર ગણી રચિત ઉપદેશ તરંગીણી નામના કાવ્યના ૧૩માં શ્લોકમાં : यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छावकः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84