Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 32
________________ ૩૧. આત્મ સ્પર્શી મહાનાદ ગુરુ માતાને પ્રાર્થના ઐસા ચિદસ દીયો ગુરુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં. સબ અંધકાર મીટા દો ગુરુમૈયા, સમ્યગું દર્શન પાઉં મેં... ઐસા ૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર કહો કેસે ઉસે પાઉં મેં. કરો કૃપા કરૂણારસ સિન્થ મેં બાલક અજ્ઞાની હું.. ઐસા ર શિવરસ ધારા વરસાઓ ગુમૈયા, સ્વાર્થ વ્યાધિ મીટાઓ રે સવિ જીવ કરું શાસન રસીયા ઐસી ભાવના ઉરમાં ભર દો રે... ઐસા ૩ સિધ્ધરસ ધારા વરસાઓ ગુરમૈયા, પરમાત્મ કો પાઉં મેં આનંદરસ વેદન કરકે ગુરજી, પરમાનંદ પદ પાઉં મેં... ઐસા ૪ વિશ્વકલ્યાણી પ્યારી ગુરુમૈયા તેરી કૃપામેં ખો જાઉં મેં દો ઐસા વરદાન ગુરુજી તેરા ગુણ ગાઉં મેં... ઐસા ૫ હે! ગુરુમૈયા કૃપા કરીને - (૧) ચિદૂસ એટલે જ્ઞાન રસ (ર) શિવરસ એટલે સર્વ જીવોના કલ્યાણનો રસ : . (૩) સિધ્ધરસ- સિધ્ધ પદનો રસ આત્મ સ્વરૂપનો રસ, આત્મ અનુભવ રસ વરસાવો - મારા અંદર આ રસ પૂરજો જેથી (૧) અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઈ સમ્યમ્ દર્શન પ્રગટે (૨) સર્વકલ્યાણનો રસ જેનાથી સ્વાર્થનો કારમો વ્યાધિ નષ્ટ થાય. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પ્રગટે (૩) સિધ્ધરસ આત્મરસ જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય અને આત્મ અનુભવ પ્રગટે. આત્માના આનંદરસનું વેદન - અનુભવન થાય. પાંચમી કડીમાં ગુરુમહારાજ પાસે વરદાન માંગ્યું કે તમારા કહેલા અને મૌન દ્વારા તમે આપેલા ભાવોનું સ્મરણ ગુણગાન કરી શકું એવી કૃપા કરો. - લિ. સેવક બાબુભાઈ કડીવાળાનાં કોટી કોટી વંદન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84