Book Title: Parvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Vardhaman Jain Pedhi
Catalog link: https://jainqq.org/explore/001762/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરિણ 1] 400 ગણી શાણી (પ્રીત : લેખક : શ્રાવક શિરોમણી આર્યસંસ્કૃતિતત્ત્વવિદ્ જિનશાસનૈકનિષ્ઠા 'પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ર પ્રકાશક 'જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી પાલીતાણા . ". Page #2 -------------------------------------------------------------------------- ________________ જેઓ શ્રી એ પોતાનું તિન મન ધન અને સર્વસ્વ દેવાધિદેવ પરમાત્માનાં શાસનને સમર્પિત કરવા દ્વારા થયેલ દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમ સાથે જ્ઞાનાવરણીય કર્મનાં પ્રચંડ ક્ષયોપશમથી પ્રાપ્ત સૂક્ષ્મબુદ્ધિ પ્રતિભાનાં બલે આલેખાયેલ અણમોલ સાહિત્ય વાંચો વંચાવો અને પ્રાપ્ત પરમાત્માનાં શાસનને સફળ કરવાની ચાવીરૂપ દ્રષ્ટિ પ્રાપ્ત કરો. : પ્રાપ્તિ સ્થાન : વિનિયોગ પરિવાર : નિવેદક : બી-૨/૧૦૪, વૈભવ, જામલીગલી, જંબુદ્વીપ પેઢી, પાલીતાણા 'બોરીવલી (વે.) મુંબઈ - ૯૨. ફોન : ૨૮૯૯૧૦૮૧ ફેક્સ : ૨૮૯૮૦૦૪૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ चर्वतिथि અંગેની W-30487 सरण साथी मन शास्त्रीय समस्य શ્રાવક શિરોમણી આર્યસંસ્કૃતિવિદ્ જિસકનિક ઈંડા શ્રી પ્રમુદાસ બેચરદાસ પદ્ધ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की करें. कृपा जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. જંબુદ્વીપ વર્ધમાન જૈન પેટી પાલીતાણા VO Keba, Gandhinagar-382 009. Phone: (079) 23276252, 23278204-0ly Page #4 -------------------------------------------------------------------------- ________________ ૦ પ્રકાશક ૦ જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી તળેટી પાસે, પાલીતાણા - ૩૬૪ર૭૦. ફોન : (૦૨૮૪૮) ૨૫૨૩૦૭. ઈ.સ. ૨૦૦૪ સંવત નકલ ઃ ૨૦૦૦ ૨૦૬૦ • પ્રાપ્તિસ્થાન ૧. જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી તળેટી પાસે, પાલીતાણા - ૩૬૪૨૭૦. ૨. વિનોદ બી. શાહ, વાડીના ઉપાશ્રય પાછળ, ગોપીપુરા, સુરત. ૩. ગોડીજી જૈન દેરાસર, ૧૨, પાયધૂની, વિજય વલ્લભ ચોક મુંબઈ-૨. ૪. અશોકભાઈ એસ. શાહ, ૩૧, વીરનગર સોસા., નવાવાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩. ૫. સેવંતીભાઈ એસ. શાહ, આગમોબારક ભવન, દેરાસર પાસે, મુ. છાણી, જી. વડોદરા. ૬. 8. કે. જૈન પેઢી, બજાજખાના, રતલામ. (મ.પ્ર.) પીન. ૪૫૭૦૦૧ ૭. અર્બુદગિરિરાજ જૈન ઉપાશ્રય, પીપલીબજાર, ઈદોર(મ.પ્ર.) પીન. ૪૫૨૦૦૧ ૮. રાજસ્થાન જૈન સંઘ, કે.એલ. જૈન, ૧૮, ગણેશઘાટી, ઉદયપુર. (રાજ.) મૂલ્ય : અમૂલ્ય ના તમામ રાજકીય માધનાથી ૦ મુદ૯ ૦ જંબૂઢીપ પ્રીન્ટ વિઝન બી/૧૨૦, પહેલે માળ, બી. જી. ટાવર, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ - ૪. ફોન : ૨૨૧૫૯૦૩૫, ૮ર૪ર૮૪૨ WWW.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના.... - - - - - - - વર્ષોથી જ્યારે જ્યારે પં. પ્રભુદાસભાઈ પારેખનાં સાહિત્યનું પઠન પાઠન કરતો ત્યારે એક વિચાર અચૂક ઝબકતો કે પંડીતજીએ પોતાની કલમ દરેક વિષયો અને વિભાગોની આરપાર વીંધીને ઊંડાણ સુધી ઉતારી છે. ઘણીવાર તો વાંચતાં વાંચતાં જ અહોભાવ વ્યક્ત થઈ જાય તેવું ચિંતન મનન અને પરિશીલન પંડીતજીની કલમમાં અનુભવાય છે પણ છેલ્લા લગભગ સાઈઠ વર્ષોથી પરમાત્માનાં શાસનને કોરી ખાનાર તિથિપ્રશ્ન પંડીતજીની કલમ કેમ અછૂત રહી હશે. ? આનો અફસોસ ઘણીવાર થતો અને અમુક સ્થળે વ્યક્ત કરતો. - સં. ૨૦૫૯નાં પાલીતાણા શ્રી ગિરિરાજદાદાની નિશ્રામાં જંબુદ્વીપમાં ચાતુર્માસ, ઉપધાન પૂર્ણ થયા બાદ વિહારની તૈયારીમાં હતો. વિજ્ઞાનભવનની પાછળ નૂતનજ્ઞાનમંદિરમાં પુસ્તકોની વ્યવસ્થા જોવા ગયો ત્યાં પૂ.દાદા ગુરુદેવ શ્રી ધર્મસાગરજી મ. સાહેબનાં સાહિત્યનું કબાટ ખુલ્યું હતું જેમાં શાસનને લગતા કોર્ટનાં કેસો જજમેંટો ઊપરાંત પિં.પ્ર.બે. પારેખનાં સાહિત્યની ફાઈલો, પોટલા વિ. હતા. અચાનક એક ખુલ્લા પોટલામાં દ્રષ્ટીપડી પંડીતજીનાં હસ્તાક્ષરોમાં લખેલ લેખ હાથમાં આવ્યો જોયો તો “ પૂર્વ તિથિ: ર્યા વૃદ્ધી હાર્યા તિરોત્તર” “પ્રમાણિક અર્થની દિશા” આ હેડીંગનો તિથિ અંગેનો લેખ મળ્યો. વાંચતાં જ હું આનંદવિભોર બની ગયો. વર્ષોની મારી શંકાનું સમાધાન થઈ ગયું અફસોસ દૂર થઈ ગયો કે પંડીતજીની કલમ તિથિ પ્રકરણને પણ સ્પર્શે છે. તે અનુભવી આનંદ આનંદ થઈ ગયો. Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખનાં પાનાં થોડા જીર્ણ હતા થોડી કીનારો ફાટી ગયેલ બધુંજ કામ પડતું મૂકી રુમ બંધ કરી આખો લેખ જેમ કોઈ તરસ્યો માણસ એક જ ધડાકે પાણીની લોટો પૂરો કરે તેમ વાંચી લીધો હૃદયમાં એક અભૂત ખજાનો પ્રાપ્ત થયો હોય તેવા આનંદની અનુભૂતી થઈ વિનેય મુનિશ્રી વિવેકચંદ્ર સા.મ. પાસે તેની વ્યવસ્થીત કોપી કરાવી ! જ્યાં ત્રુટક ત્રુટક હતું તે અંગે મુંબઈ શ્રાધ્ધવર્ય શ્રી અરવિંદભાઈ પારેખને પૂછતાં તેઓનાં સાહિત્ય ખજાનામાં આ લેખની વ્યવસ્થીત કોપી હતી તે સુરત અઠવાલાઈન્સ ઉપાશ્રયે ચાતુર્માસમાં પ્રાપ્ત થઈ. જેને જેને આ લેખ વંચાવ્યો તે સૌએ ઊત્સાહથી આ લેખને વધાવી લીધો. યોગાનુયોગે તુરંત મુંબઈ કુર્લામાં પ્રતિષ્ઠા અંગે જવાનું થયું શ્રી અરવિંદભાઈ પારેખને રુબરુ મળવાનું થયું છેવટે મે નિર્ણય કર્યો કે પંડીતજીનાં તાત્ત્વિક અને સાત્ત્વિક આ લેખરત્નને પ્રકાશીત કરવો જ જોઈએ. આમ તો પંડીતજીનો સં. ૨૦૧૨ (બારવર્ષની ઉંમરથી) જ્યારે હું મહેસાણા પાઠશાળાનો વિદ્યાર્થી હતો ત્યારથી મારે પરિચય હતો. એકવાર પંડીતજી મહેસાણાથી બહારગામ જતા હતા તેમને મૂકવા જવા માટે મે તેમની થેલી લઈ તેમની સાથે બસ સ્ટેન્ડ ગયો દૂરથી બસ આવી રહી હતી પંડિતજી એ મને કહાં બસનો નંબર વાંચ કેટલો છે? મતલબ કે મારી આંખ કેવી છે? તેની આ રીતે ચકાસણી કરી. હાલતાં ચાલતાં પણ શિક્ષણ આપવાની તેમની પદ્ધતિ કેવી હતી તેનો આ રીતે પણ ખ્યાલ આવે છે. WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૧૫માં પૂ. ગણિ શ્રી ધર્મસાગરજી મ. સાહેબ તથા પૂ.મુનિશ્રી અભયસાગરજી મ. સાહેબની નિશ્રામાં મેત્રાણા તીર્થે શ્રી નવકાર મહામંત્રની આરાધના અતિ ભવ્યતાથી સામૂહિક થયેલ તે સમયે ખાસ આરાધના માટે પૂ. ગુરુદેવ શ્રીનો કૃપાપત્ર પ્રાપ્ત થયો ત્યારે મહેસાણાથી મેત્રાણા ગયો. તે વખતે પંડીતજીની તમામ સારસંભાળ વ્યવસ્થા કરવાનો સાથે રહેવાનો લાભ મળેલ હતો. બાદ સં. ૨૦૧૭નાં શીખરજીની પ્રતિષ્ઠા પ્રસંગે કલકત્તા જવાનું થયેલ ત્યાં પણ સારો પરિચય થયેલ. સં. ૨૦૧૭નાં આબુતીર્થમાં દીક્ષા પછી પણ સં. ૨૦૧૮ના જોધપુરના ચાતુર્માસમાં તથા સં. ૨૦૨૦નાં સિરોહી ચાતુર્માસમાં સિરોહી ચાતુર્માસ દરમ્યાન પંડીતજી લગભગ મહિનો પૂજય દાદાગુરૂદેવશ્રીના શાસનનાં કાર્યો અંગે રહેલ ત્યારે પણ તેમનાં પરિચય સાથે શાસન અને સંસ્કૃતિના રહસ્યો સમજવાનો લાભ મળેલ. સં ૨૦૨૮ નાં રાજકોટ પ્રહલાદ પ્લોટમાં ચાતુર્માસ કરવાનો અવસર સાંપડ્યો ત્યાં પણ પ્રતિદિન ભક્તિ નગર સો. તેમના નિવાસ સ્થાને બપોરે અઘ્યયન માટે પૂ. પાદ ગુરુદેવશ્રી મને મોકલતા હતા. ત્યારે તેમનો શાસનપ્રત્યેનો અવિહડરાગ ઊપરાંત દરેક પદાર્થની આરપાર વિચારવાની ઉંડી દ્રષ્ટીજોતાં એમ લાગતું કે આ કલીકાળનાં સર્વજ્ઞ જેવા છે તેમની વેધક દૃષ્ટી કેટલી ગૂઢ અને ગંભીર છે. જેને તત્કાલીન ઘણા મહાનુભાવો નહી સમજી શકનારા પાગલ તરીકે માનનારા આજે શીર ઝુકાવી તેમની વાતનો હૃદયથી આદરપૂર્વક સ્વીકાર કરી રહ્યાા છે. ઊદાહરણ તરીકે હમણાં શંત્રુજયને હર્યો ભર્યો બનાવવાની ૫૬ કરોડની યોજના જે સમસ્ત મહાજન ઉમંગથી કરી રહ્યા છે તેનાં મૂળમાં Page #8 -------------------------------------------------------------------------- ________________ ઈંગ્લેડના એલાયન્સ ફોર રીલીજીયન્સ એન્ડ કન્જર્વેશનના જ્હોન સ્મિથ છે અને એના પાયામાં વિશ્વબેંક અને યુનેસ્કો સંસ્થા છે. સમગ્ર શાશ્વત ગિરિરાજની પવિત્રતાને નષ્ટ કરવા સાથે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની આ ગૂઢ યોજના છે. આ વાત પંડીતજીએ શ્રીયુત જીવતલાલ પ્રતાપસિંહભાઈને આજથી ૨૭ વર્ષ પૂર્વે લખેલ પત્રમાં જણાવી છે. આમ તો ૬૦/૭૦ વર્ષ પૂર્વે પણ જણાવેલ જે હમણાં તા. ૩૧-૧-૦૪નાં ગુજરાત સમાચાર “ઈંગ્લેડની સંસ્થા પાલીતાણા તીર્થધામને લીલુછમ બનાવવા ટહેલ નાંખશે” આ હેડીંગથી આવેલ વિગતથી સંસ્કૃતિ અને શાસનનાં પાયાને હાનીકારક તત્ત્વોનાં એંધાણને ઝડપથી જોવાની પંડીતજીની ગુઢ દ્રષ્ટીનો આમાં સંકેત મળે છે. આ લેખની ભાષા અત્યંત સરસ-સૌમ્ય સચોટ અને બાલજીવો પણ સરળતાથી સમજી શકે તેવી પ્રસાદિક છે. શાસનનાં રાગી સૌ ભાવિકોની સમક્ષ આ લેખ મૂકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. એકવાર તો આ લેખ શાંતિથી અવશ્ય ધીરે ધીરે મનન પૂર્વક વાંચવાથી પંડીતજીની વાત સહજ રીતે સમજતાં વાર નહી લાગે એજ શિવમસ્તુ સર્વ જગત : જંબુદ્વીપ જિનાલય ૧૯મી સાલગિરિદિન ફા.સુ.૩ સં. ૨૦૬૦ પાલીતાણા -: લી :પૂજ્યપાદ પં.ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા. પાદપઘરેણુ dudiy m101 Page #9 -------------------------------------------------------------------------- ________________ (પ્રમાણિક અર્થની દિશા) "क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा" માત્ર શબ્દાર્થ “ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ કરવી, અને વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરની તિથિ કરવી.” કોનો ક્ષય? અને કોની વૃદ્ધિ? “તિથિનો ક્ષય અને તિથિની વૃદ્ધિ.” એટલે નીચે પ્રમાણે અર્થ થાય. તિથિનો ક્ષય હોય, ત્યારે પૂર્વની તિથિ કરવી અને તિથિની વૃદ્ધિ હોય, ત્યારે ઉત્તરની તિથિ કરવી.” એટલે ચોથનો ક્ષય હોય તો ત્રીજની તિથિ કરવી? ત્રીજનો ક્ષય હોય તો, બીજની તિથિ કરવી ? બીજનો ક્ષય હોય તો, એકમની તિથિ કરવી? એકમની તિથિનો ક્ષય હોય તો – પૂનમ કે અમાસની તિથિ કરવી? પૂનમનો કે અમાસનો ક્ષય હોય તો ચૌદશની તિથિ કરવી? અને ચૌદશની તિથિનો ક્ષય હોય તો તેરશની તિથિ કરવી ? ઈત્યાદિ. એજ પ્રમાણે ચોથની વૃદ્ધિ હોય તો પાંચમની વૃદ્ધિ કરવી ? પાંચમની વૃદ્ધિ હોય તો છઠ્ઠની વૃદ્ધિ કરવી ? છઠ્ઠની વૃદ્ધિ હોય તો સાતમની વૃદ્ધિ કરવી? શો અર્થ બનેય પાદના કરવા? - - ૪ પરંતુ આ પ્રઘોષ પર્વતિથિની આરાધનાના પ્રસંગમાં છે. એટલે પર્વતિથિની આરાધના કરવા માટે પર્વતિથિ ક્યારે કરવી? - Page #10 -------------------------------------------------------------------------- ________________ એટલે “ઉદયમેિ જા તિહી.'થી સૂર્યોદય વખતે જે પર્વતિથિ હોય, તેને તે પર્વતિથિ ગણીને તે નિમિત્તક આરાધના કરવી. સામાન્ય તિથિ પણ એ રીતે જ નક્કી થાય. તો પછી ક્ષય અને વૃદ્ધિ તથા પૂર્વા અને ઉત્તરા શબ્દોની સંગતિ થશે નહીં. તો તેની સંગતિ શી રીતે કરવી ? (પ) ત્યારે પ્રકરણને અનુસરીને - પર્વતિથિનો ક્ષય હોય ત્યારે (સતિસમીનો અર્થ કરવાથી) અને “ક્ષયે તથા વૃદ્ધોની' પહેલાં પર્વતિથિ શબ્દો જોડવાથી, તે જોડીને અર્થ કરવો. એટલે કે, પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પ્રથમની તિથિ કરવી, તથા પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પછીની તિથિ કરવી. પર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ એટલે શું? આ બાબતની વિચારણા થોડીવાર પછી કરીશું. પ્રથમની તિથિ કરવી અને પછીની તિથિ કરવી એટલે શું? પર્વતિથિનો ક્ષય હોય ત્યારે, પ્રથમની તિથિને પર્વતિથિ તરીકે કરવી. અને પર્વતિથિની વૃદ્ધિ હોય, ત્યારે પછીની પર્વતિથિને પર્વતિથિ તરીકે કરવી આવો અર્થ થશે. પર્વતિથિ નથી, અથવા બે છે, તો પર્વતિથિ શી રીતે કરવી ? આ ગુંચવણના ઉકેલ માટે આ પ્રઘોષ ખાસ સાધન છે એ આ ઉપરથી નક્કી થાય છે. ૯ તો, લય - વૃદ્ધિની તિથિની માસિક કે પાક્ષિક સંખ્યાનો મેળ શી રીતે મેળવવો? WWW.jainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને વધારો કરીને મેળ મેળવવો. બીજો ઉપાય નથી. ૧૦) એ અર્થ શા ઉપરથી કાઢવો? અર્થપત્તિથી કાઢવો. પૂર્વની અપર્વતિથિ હતી, તે તેની પછીની પૂરી પર્વતિથિના રૂપમાં ફેરવાઈ ગઈ, એટલે પછી તે કયાં રહે છે ? માટે તે પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરી માટે ગણાય. એ જ પ્રમાણે, વધેલી બીજી પર્વતિથિ પૂરી પર્વતિથિ બની ગઈ. આગળનો વધારો તે પાછળ લેવાઈ ગયો. તેથી એ વધારો તેની પહેલાની અપર્વતિથિને મળવાથી તેનો વધારો કરવો રહે. દા.ત. આઠમના ક્ષયે સાતમનો ક્ષય, અને આઠમ બે હોય ત્યારે સાતમ બે. ૧૧ પૂર્વે પણ પર્વતિથિ હોય, તો તેનો વધારો ઘટાડો કેમ કરવો? પર્વતિથિને અક્ષત રાખવા માટે તો આ પ્રઘોષ છે, એટલે કે એક પર્વતિથિ હોય, તો તે પ્રઘોષ એકનું રક્ષણ કરે, અને બે સાથે હોય તો, બેનું રક્ષણ કરે. બન્નેયનું રક્ષણ કરે. તેની ક્ષય વૃદ્ધિ થવા જ ન દે. તેની સામે બીજી કોઈ બાબત આવી શકે જ નહીં. જેને માટે તે પ્રઘોષ છે, તે તેને બચાવવા માટે પોતાની સંપૂર્ણ ફરજ બજાવે જ નહીંતર આ પ્રઘોષની કશી જરૂર જ નહોતી. “કેમ જરૂર નહોતી? પર્વતિથિની ક્ષય વૃદ્ધિ આવે છે, માટે તેની વ્યવસ્થા માટે આની જરૂર હતી.” “તો તેની વ્યવસ્થા કરવાનું કામ પોતે પૂરું કરશે? કે અધુરું રાખશે ?” “પૂરું કરશે.” તેથી એક પર્વતિથિનું રક્ષણ કરે, અને બીજીનું રક્ષણ કેમ ન કરે ? એ બને કેમ? પર્વતિથિને તો કોઈ સ્પર્શી શકે જ નહીં. એવી ખબરદારી પ્રઘોષ રાખે જ. (૧૨ બીજો કોઈ ઉપાય કરવામાં આવે તો શો વાંધો? બીજો કોઈ ઉપાય છે જ નહીં. છે ? Page #12 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિ ખાતર અપર્વતિથિને જ સહન કરવાનું રહે, બીજું કોણ સહન કરે ? બીજો ઉપાય પણ શો થઈ શકે તેમ છે ? નથી જ. ૧૩) આ પ્રઘોષ શા માટે છે? “પર્વતિથિનો ક્ષય કે, તેની વૃદ્ધિ ન થાય તે માટે છે. તે પૂરી અને એક જ તિથિ પર્વતિથિ રૂપે રહે" આ વ્યવસ્થા માટે આ પ્રઘોષ છે. અર્થાત્ બારેબાર પર્વતિથિ બરાબર ઊભી રહે. તેની વધઘટ ન રહે. લગભગ ૬૦ ઘડીની એ સંપૂર્ણ અને એક જ રહે. તેમાં ન વધારો, ન ઘટાડો, ન લંબાઈ, ન ટૂંકાપણું, ન અભાવ, ન બેવડાપણું. ૧૪ આમ કરવાનું કારણ શું? જૈન ટીપ્પણમાં આમ બનતું હશે, માટે એ વ્યવસ્થા ટકાવી રાખવા આ વ્યવસ્થા કરી, માર્ગદર્શન આપ્યું લાગે છે. કે પ્રામાણિક તરીકે માન્ય લૌકિક ટીપ્પણી કે જેને આધારે તિથિ જાણી લઈ, “ક્ષયે પૂર્વા પ્રમાણે ફેરફાર કરવાથી, આરાધના માટે પર્વતિથિઓ બરાબર જૈન ટીપણા પ્રમાણે સંગત રીતે મળી રહે” માટે, આ પ્રઘોષની રચના કરવી પડી હોય, અને તે દ્વારા માર્ગદર્શન આપ્યું હોય. તેથી આ પ્રઘોષ ખાસ અવલંબનરૂપ બની રહે છે. પર્વતિથિની બાબતમાં આ પ્રઘોષ આધારસ્તંભ રૂપ બની રહે છે. (૧૫) તો અહીં સુધી પ્રઘોષનો શો ભાવાર્થ થયો? શો ભાવાર્થ સમજાય છે? પર્વતિથિનો ક્ષય હોય ત્યારે -પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો. અને તે ઔદયિક અપર્વતિથિને જ પર્વતિથિ તરીકે બનાવી લઈ, આખી અપર્વતિથિને જ ૬૦ ઘડીની લગભગ પર્વતિથિ બનાવી લેવી. એટલે લય તો પ્રથમની અપવતિથિનો ઠરાવી દેવો. સૂર્યોદય વખતે સાતમ હોય, પાછળની રાતમાં નોમ હોય. પણ સૂર્યોદય પછી નોમગણવાની હોય છે. તેથી આખા દિવસ ગણાવાતી સાતમને આખી આઠમ બનાવી દેવી. એજ WWW.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે, પર્વતિથિની વૃદ્ધિ હોય, એટલે પર્વતિથિ બે હોય, ત્યારે બીજી પર્વતિથિને ૬૦ ઘડીની પૂરી એક પર્વતિથિ બનાવી દેવી. જેથી બીજે દિવસે સૂર્યોદય વખતે પછીની અપર્વતિથિ બરાબર બની રહેશે અને બીજી પર્વતિથિ સંપૂર્ણ ૬૦ ઘડીની પર્વતિથિ બની રહે. એટલે કે પૂર્વની અપર્વતિથિ બે બનાવી દેવી. જેથી સંખ્યાની ગણતરીમાં હરકત આવશે નહીં. કેમ કે પૂર્વની પર્વતિથિને બીજીમાં ભેળવી દેવાથી એક આખી પર્વતિથિ થઈ. તેથી આગળનો દિવસ પાછળની અપર્વતિથિ બીજી ગણાય. એ જ પ્રમાણે. જો બે પર્વતિથિ પાસે પાસે હોય તો, બનેય પૂરી રહે. વૃદ્ધિ કે ક્ષય પ્રસંગે પણ પ્રથમની અપર્વતિથિનો વૃદ્ધિ કે ક્ષય કરી લેવો. આમ થવાથી, બારેબાર પર્વતિથિઓ બરાબર પૂરી. નમોટી, ન નાની, ન લાંબી, ન ટૂંકી, ન ક્ષીણા, ન વૃદ્ધા બની શકે છે. અર્થાત્ ૧૪-૧૫ (પૂનમ), ૧૪-૦)) (અમાસ) બેમાંથી કોઈપણ એકના ક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વતિથિ તેરશનોય કે વૃદ્ધિ કરી લેવાનો જ રહે. (૧૬) પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ એટલે શું? ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે વધારો એક કરતાં વધુ એટલે કે આ ઠેકાણે બે. ૧૭ પર્વ કે અપર્વ કોઈ પણ તિથિનો ક્ષય કે વધારો થાય નહીં? ના, ન હોય. એટલે કે સદંતર અભાવ કે એકને બદલે બે ન હોય. ૧૮ તો શી રીતે હોય છે? તિથિની ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ ઓછી એવી રીતે હોય કે કોઈપણ બેમાંથી આગળ પાછળનાં એકેય સૂર્યોદયને સ્પર્શ નહીં, તેને ટૂંકી તિથિ કહી શકાય. એ જ પ્રમાણે, WWW.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ એટલી વધારે હોય, કે સામાન્ય માપ કરતાં વધારે ઘડીઓ હોય, તેથી તે તિથિને દીર્ધ - લાંબી તિથિ કહી શકાય. પરંતુ ટૂંકી કે લાંબી તિથિ – પર્વતિથિ પણ હોય તો ખરી જ. ન તેનો સદંતર અભાવ હોય, ન તે બે કે ત્રણ રૂપે હોય, પણ તે પણ એક જ હોય. ૧૯. તો પછી લય અને વૃદ્ધિ શી રીતે ગણાય? પરંતુ જ્યોતિષ શાસ્ત્રકારોએ ટિપ્પણાની વ્યવસ્થા માટે - લગભગ ૬૦ ઘડીની નિયતમાપના વાર સાથે મેળ બેસાડવા ખાસ વ્યવસ્થા કરી, કે - 9 એક વારને ત્રણ તિથિ સ્પર્શ, એટલે વચલી તિથિ - પહેલાના કે પાછળના - એમ બેમાંથી એકેય સૂર્યોદયને ન સ્પર્શ, તેથી તેની લયસંજ્ઞા - ટિપ્પામાં દર્શાવવી.” અને એ જ પ્રમાણે - એક તિથિને ત્રણ વાર સ્પર્શ, જેથી એક તિથિને સૂર્યોદય કાળે તો બે જ વાર સ્પર્શે, માટે એ લાંબી તિથિને-બે તિથિ તરીકે ટિપ્પણામાં દર્શાવવી. ક્ષયનો દાખલો વૃદ્ધિનો દાખલો સોમ ૬ (છઠ્ઠ) સોમ ૬/ છઠ્ઠ બે વાર મંગળ ૮ (આઠમ) મંગળ ૬/લખવી પડી છે. આમાં ટિપ્પણામાં સાતમ || બે વારમાં બતાવવાની હોવાથી બે લખાણી જ નથી | વાર તિરિ બતાવવી જ પડે છે. બીજો ઉપાય નથી આમ ટિપ્પણામાં અભાવ રહેવાથી તેની ક્ષયસંજ્ઞા પાડવી પડી છે, અને ટિપ્પણામાં એક તિથિ બે વાર લખવી પડતી હોવાથી તેની વૃદ્ધિ સંજ્ઞા પાડવી પડી છે. એટલે હવે, વાસ્તવિક અર્થમાં ટૂંકી અને લાંબી તિથિ છે. છતાં, સંજ્ઞાના બળથી તેને ક્ષીણા તિથિ અને વૃદ્ધા તિથિ એટલે “બેવડાયેલી તિથિ” એવી સંજ્ઞાથી વ્યવહાર કરવો પડે છે. કેમ કે ખાસ સંજ્ઞા અને સામાન્ય નામ, બેમાં ખાસ સંજ્ઞા બળવતી ગણાય છે. કેમ કે ખાસ પ્રયોજન હોય તો જ, તે તે શાસ્ત્રના રચનારા પોતાના શાસ્ત્રની રચનામાં સુગમતા લાવવા માટે, જરૂરિયાત પૂરતી જુદી જુદી સંજ્ઞાઓ નક્કી કરે છે. તેથી સંજ્ઞાને મુખ્ય સ્થાન આપવું પડતું હોય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ હવે જ્યારે, સંજ્ઞાને બળવાન ગણવી પડે છે, તો, ૧ ટૂંકી પણ તિથિ સાક્ષાત્ વિદ્યમાન છે. છતાં સંજ્ઞાબળથી તેનો અભાવ ગણવાનું ઠરે છે. અને લાંબી પણ એક જ તિથિ છતાં, સંજ્ઞાના બળથી, તેને બે ગણવાનું ઠરે છે. જેથી ટિપ્પણમાં તિથિનો અભાવ, તેથી એક તિથિ બે દિવસ લખાય છે. આ ઉપરથી એમપણ સમજવું યોગ્ય થઈ પડશે કે :૧) એક વારને બે તિથિ સ્પર્શે, તો એકેયનો ક્ષય ગણાતો નથી. કેમ કે બંનેય સૂર્યોદયને સ્પર્શતી હોય છે. એ જ પ્રમાણે, એ એક જ તિથિને માત્ર બે જ વાર સ્પર્શતા હોય તો પણ, વૃદ્ધિ ગણાતી નથી. કેમ કે સૂર્યોદય વખતે તો એક એક જ વાર સ્પર્શતો હોય છે. માટે, જે સૂર્યોદયને તે તિથિ સ્પર્શતી હોય, તે જ વારે તે તિથિ ગણાય છે. સૂર્યોદય પહેલાં પાછળનો વાર સમાન થતો હોય છે. આ માટે “ઉદયમેિ - જા તિહી. એ ગાથા તો સર્વ સામાન્ય રીતે ટિપ્પણા માટે સર્વ પર્વ કે અપર્વ તિથિઓ નક્કી કરવા માટેનો ઉત્સર્ગ નિયમ - મુખ્ય નિયમ - બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ એક વારને ત્રણ તિથિ સ્પર્શતી હોય, અને જેને સૂર્યોદય ન સ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખ ન થાય. કેમ કે ‘ઉદયમેિ જા તિહી.' એ ગાથા તો સર્વ સામાન્ય માટે - ટિપ્પણા માટે સર્વ તિથિઓ નક્કી કરવાનો ઉત્સર્ગ નિયમ - મુખ્ય નિયમ બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ ૧)એક વારને ત્રણ તિથિ સ્પર્શતી હોય અને જેને સૂર્યોદય ન સ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખ ન થાય. કેમ કે “ઉદયમેિ જા તિહી.' સૂત્ર તે વચલી તિથિને લાગુ પડી શકતું જ નથી. માટે તેનો અભાવ પરિભાષિત કરવો પડે છે. એ જ પ્રમાણે - એક તિથિને ત્રણ વાર સ્પર્શતા હોય, તેથી તેને બે સૂર્યોદય સ્પર્શે છે, માટે એક તિથિ બે વારમાં લખાય છે. તેથી પણ તે બે ગણાય છે, કેમ કે Page #16 -------------------------------------------------------------------------- ________________ બે સૂર્યોદય તેને સ્પર્શે છે. ત્રણ સૂર્યોદયને સ્પર્શતી હોય તો ત્રણ વખત એક જ તિથિ લખવી પડત. પરંતુ એમ કદી બની શકે જ નહીં. કેમકે , તિથિની એટલી બધી લંબાઈ હોતી નથી. એટલી બધી ઘડી તેની હોતી નથી. એટલે ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે બે. આ પારિભાષિત અર્થ નક્કી થયો. ૨) હવે, પર્વતિથિનો ક્ષય એટલે અભાવ હોય, અને વૃદ્ધિ એટલે બે હોય, ત્યારે શું કરવું? આ પ્રશ્ન ઊભો થાય છે. ક્ષય – અભાવ છે, માટે તેને અને તનિમિત્તક આરાધના જવા દેવી ? “ના” અને એ જ પ્રમાણે - " વૃદ્ધિ એટલે બે છે. માટે તેની આરાધના બે દિવસ સુધી કરવી? “ના.” “તો શું કરવું?” પર્વતિથિનો અભાવ પણ ન ગણવો, અને તેને બે પણ ન ગણવી. શ્રીપૂર્વાચાર્ય મહારાજાઓની ચાલી આવતી આ વ્યવસ્થાના આધાર ઉપરથી “પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ન હોય", એ જગની લોકવાયકા (લોકવાક્યતા) પ્રચલિત થયેલી હોય એમ સંભવિત લાગે છે. ર૧ તો શું કરવું? અભાવમાં સંપૂર્ણ સદ્ભાવ કરવો. એ જ પ્રમાણે - (૨)બીજી હોય તો બીજી એકને જ આખી કરી લેવી. એટલે પહેલાની અપર્વતિથિનો અભાવ ઠરી જાય. અને એ પ્રમાણે )પહેલાની પર્વતિથિ હોય એ પણ કાયમ ન રહેતાં, પહેલાંની અપર્વતિથિ બની જાય. એટલે કે બેવડી ગણાઈ જાય. પરંતુ. આ ગોઠવણ ટિપ્પણમાં કરવાની નહીં. પર્વતિથિની આરાધનાના પ્રસંગમાં આ પ્રમાણે ગોઠવણ - વ્યવસ્થા કરી લેવી. બીજા કાર્યો માટે નહીં. Page #17 -------------------------------------------------------------------------- ________________ અને જો બે પર્વતિથિ પાસે પાસે હોય, તો? બનેય પર્વને અક્ષત - પૂરા રાખવા. કેમ કે- એ પ્રમાણે કરવા માટે તો આ પ્રઘોષ છે. ૨૩ આ ઉપરથી ઉદય િજા તિહી. સાથે પ્રઘોષનો સંબંધ જણાતો નથી. વાસ્તવિક રીતે પ્રઘોષ તો માત્ર ટિપ્પણાને જ સ્પર્શે છે. ‘ઉદયશ્મિ' માત્ર અભાવ, કે માત્ર બે કરી આપે છે, અને તે પ્રમાણે ટિપ્પણું રચાય છે. Pટિપ્પણમાં જે પર્વતિથિનો ક્ષય બતાવ્યો હોય તેને પુર્નજન્મ આપે છે. (ટૂંકી તો હતી જ. તેનો ક્ષય - અભાવ ઠરાવ્યો, તેને પૂરીનો સદ્ભાવ કરાય છે.) આમ ત્રણ અવસ્થાઓ થાય છે. ટૂંકાપણું, અભાવ, સદૂભાવ. એટલું જ નહીં, પણ પર્વતિથિને સૂર્યોદય સ્પર્શતી ન છતાં સૂર્યોદયને સ્પર્શતી બનાવે છે, ઉપરાંત લગભગ ૬૦ ઘડીની સંપૂર્ણ બનાવે છે. એ જ પ્રમાણે - ટિપ્પણામાં જે એક પર્વતિથિ બે દિવસ લખાઈ હોય, તેમાંના બીજા દિવસે ભલે બે ત્રણ ઘડીની કે તેથી ઓછી વસ્તી હોય, તો પણ તેને લગભગ ૬૦ ઘડીની પૂરી પર્વતિથિ બનાવી આપે છે. બેપણામાંથી એકપણું કરી આપે છે. પૂર્વનો ભાગ લુમ કરી આપે છે, એટલે સ્વત્વ લુમ કરી પૂર્વની અપર્વ તિથિનું - અર્થાત્ - સંખ્યા માટે બેવડાપણું કરવામાં સહાય કરે છે, * અને જો પૂર્વે પણ પર્વતિથિ હોય, તો તેને પણ લગભગ ૬૦ ઘડીની એક અને પૂરી પર્વતિથિ તરીકે કાયમ રાખે છે. પૂર્વની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ ઠરાવે છે. • એટલે “યાવતું સંભવ : તાવ વિધિઃ” તે ઉપાય કરતાં “પર્વતિથિ માટે * પ્રકાશકીય ભા.સુ. ૪ અને ભા.સુ. ૫ બંને પર્વો ચૌદશ પૂનમ અને ચૌદશ અમાસની જેમ પાસે પાસે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જ પ્રઘોષનું અસ્તિત્વ છે. એટલે પછી તે એક હોય, બે હોય, પણ દરેકનું રક્ષણ કરવું જ. એ પ્રઘોષની પૂરી ફરજ.” એ ઉપાય કદાચ લાઘવતાથી પણ વધારે બંધ બેસતો પણ થતો હોય તેમ લાગે છે. તેના ફલિતાર્થરૂપે કે સ્પષ્ટીકરણ માટે, “યાવત્ સંભવઃ, તાવવિધિ:” એ પરિભાષા લગાડવી, હોય તો વાત જુદી છે. ૨૪ એટલે ફલિતાર્થ શો થયો? શું. વ. નો ટીપણામાં ર ૨ ક્ષય હોય તો ગણતરી કરવામાં છે ન શું. ૧ વ. ૧ નો ક્ષય ગણવો ૮ ૮ ૧૧ ૧૧ ૧૦ - ૧૦ ,, ૧૪ ૧૪ ,, ૧૩ ૧૩ ,, ૧૫ ૦)) ૧ ૩ ૧ 3 એ પ્રમાણે શુ. વ. ૨ ૨ બે હોય તો ૨ - ૨ બીજી બીજ પહેલી બીજ અપર્વ આખી પર્વતિથિ, બીજી એકમ ગણવી ૫ ૫ ૫-૫ બીજી પાંચમ આખી પર્વતિથિ, પહેલી પાંચમ અપર્વ બીજી ચોથ ગણવી ૮ ૮ ૮-૮ બીજી આઠમ આખી પર્વતિથિ, પહેલી આઠમ અપર્વ બીજી સાતમ ગણાય ૧૧ ૧૧ ૧૧-૧૧ બીજી અગિયારસ પહેલી અગિયારસ અપર્વ આખી પર્વતિથિ, બીજી દશમ ગણાય ૧૪ ૧૪ ૧૪-૧૪ બીજી ચૌદશ આખી ચૌદશ, પહેલી ચૌદશ અપર્વ બીજી તેરસ ૧૫ ૦)) ૧૫-૦)) બીજી પૂનમ કે બીજી અમાસ પહેલી પૂનમ તથા આખી પૂનમ કે અમાસ ગણાય અમાસ અપર્વ બીજી તેરસ ગણાય ૧૦ WWW.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિઓને અક્ષત રાખવા માટે આ સિવાય બીજો ફલિતાર્થ આવવાની શક્યતા જણાતી નથી. કેમ કે ભાવ નિક્ષેપે સાક્ષાત રહેલીની તે નિમિત્તે આરાધના કરવાની હોય છે. તેની આરાધના ન કરાય. તો પ્રાયશ્ચિત્તો શાસ્ત્રોમાં બતાવેલા છે. ર૫ આવા અર્થ કરવાના પ્રમાણો શા શા છે? ૧) પર્વ તિથિનો ટિપ્પણમાં ક્ષય હોય છે ત્યારે, અ. પર્વતિથિ સૂર્યોદયને સ્પર્શતી ન હોવા છતાં – આ. તથા તેની પૂર્ણતા પણ સૂર્યોદયને ન સ્પર્શતી હોવા છતાં - ઈ. તે પર્વતિથિ સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદયની પહેલાની નજીકની ક્ષણ સુધી તેને સંપૂર્ણ તે પર્વતિથિ જ માનવામાં આવે છે, માનવી જોઈએ. અને ઈ. સૂર્યોદયથી કે તેની પહેલાંથી અને નવા સૂર્યોદય સુધી તે પર્વતિથિ નિમિત્તક કરાતી સર્વ ધર્મારાધના તે પર્વતિથિની આરાધના સર્વમાન્ય રીતે પૂર્વકાળથી ગણાતી આવી છે, અને આજે પણ નિવિવાદ રીતે સૌ એ પ્રમાણે જ ગણે છે. ટિપ્પણામાં આઠમના ક્ષયે સૂર્યોદય વખતે સાતમ છતાં - ત્યારથી જ આઠમ હોય એમ માની આખા અહોરાત્રમાં તે જ પર્વ દિવસને નામે કરાતી દરેક ધર્મ ક્રિયા તે જ પર્વ દિવસની ગણાય છે. એટલે તેનો ક્ષય - અભાવ રહેતો નથી. સભાવ આવે છે. તેથી જ પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરીમાં ગણાય છે. તથા પર્વતિથિનો ક્ષય બોલવો એ વ્યવહારથી પણ પૂર્વાચાર્ય ભગવંતોએ ઉચિત માનેલ ન હોય. એ જ પ્રમાણે - ૨) પર્વતિથિ ટિપ્પણામાં બે લખાઈ હોય, ત્યારે આ પ્રઘોષના બળથી - અ. બીજી પર્વતિથિને આખી પર્વતિથિ માનવાની રહે છે. આ. અને તે ભલે, બે કે ત્રણ એમ ઓછી વસ્તી ઘડીની હોય, છતાં, ઈ. તેને સાઠ ઘડીની આખી ગણીને, ઈ. આખો દિવસ એટલે કે બીજા દિવસના સૂર્યોદય પહેલાં સુધીની ક્રિયા ૧૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ તેની જ ક્રિયા ગણાય છે. પૌષધ - પ્રતિક્રમણ - ઉપવાસ - દેવવંદન - વિગેરે જે કોઈ ક્રિયા તે પર્વતિથિ નિમિત્તક હોય, તે સર્વજોની જ ગણાય છે. અને પૂર્વાચાર્ય ભગવંતોને પણ એ પ્રમાણે સંમત હોય, એમ જણાય છે. જેથી આજે પણ સર્વમાન્ય રીતે એમ જ બોલાય છે, ને મનાય છે, ને કરાય છે. સવારમાં બીજી આઠમ કે બીજી ચૌદશ કે બીજી પૂનમ માત્ર બે ત્રણ ઘડી જ હોય, પછી તરત નોમ, પૂનમ કે એકમ બેસી જવા છતાં, પૌષધ - ઉપવાસ - પ્રતિક્રમણ વિગેરે નોમના, પૂનમના, કે એકમના ગણાતાં નથી, મનાતા નથી, કોઈ એ પ્રમાણે કદી કહેતા પણ નથી. વ્યવહાર કરતા પણ નથી. આ એક સર્વમાન્ય અને નિર્વિવાદ સિદ્ધ બાબત છે. ૧)એટલે કે સાતમના ભાગમાં તથા નોમના ભાગમાં પણ વાસ્તવિક રીતે તો ક્ષયે - પૂર્વાના બળથી એક જાતનો ગર્ભિત રીતે ઉપચાર પણ હોય છે. બનેય બાજુ સાક્ષાત્ આઠમ તો નથી જ, તેથી જેટલા ભાગમાં આઠમ નથી, એટલા ભાગમાં તો ઉપચાર થાય છે. અને ઉપચારના બળથી સાતમનો ભાગ – અને નોમનો ભાગ - આઠમ બની રહે છે. એવો ઉપચાર કરવાનું બળ ક્ષયે - પૂર્વા, પ્રઘોષ આપે છે. એ જ પ્રમાણે - ૨) બે ઘડીની બીજી પર્વતિથિ ૬૦ ઘડીની બનાવાય છે. તે પણ ક્ષયે પૂર્વાના પ્રદોષના બળથી જ. કેમકે બે ઘડી પછી આવનારી પછીની તિથિ છતાં, પછીની ન ગણાતાં આખો દિવસ આઠમ જ ગણાય છે. નોમ કે નોમની ક્રિયા ગણાતી નથી. આ જાતની ચાલી આવતી આચરણાએ મોટામાં મોટું સ્પષ્ટ પ્રમાણ હોવાનું આપણે જાણી શકીએ છીએ જેમાં કશોય વિસંવાદ નથી – બેમાંની પૂર્વની તિથિ ફલ્યુ હોવાથી પહેલી પૂનમને કે અમાસને ચૌદશ પર્વતિથિ કેમ બનાવી શકાય ? પહેલી ૧૫ કે અમાસ, પૂનમ કે અમાસ વિગેરે તરીકે ફલ્ગ છે. પરંતુ Page #21 -------------------------------------------------------------------------- ________________ બીજા કોઈ દિવસ તરીકે ગણવામાં ફલ્ગ નથી હોતી. એ સ્પષ્ટતા તત્ત્વ તરગિણિમાં” કરેલી જોવામાં આવે છે. તથા બીજા દિવસને સંપૂર્ણ પ્રવૃતિથિ બનાવેલી હોવાથી પણ, પહેલી તિથિ પણ પહેલી તિથિ રૂપે ન રહી. તેથી ફલ્ગ એટલે પણ પૂર્વની આખી તિથિ તરીકે તેને માનવામાં હરકત રહેતી નથી. અન્ય તરીકે ફલ્ગપણું ગણેલું નથી. જોકે - ટિપ્પણાની મૂળભૂત ગોઠવણમાં પ્રઘોષથી કરાતા ફેરફાર પણ વાસ્તવિક રીતે પદાર્થ - વ્યવસ્થા દૃષ્ટિથી તો ઉપચાર રૂપ હોય છે – આ બધી વ્યવસ્થા ઉપચારના આધાર રૂપ હોય છે. કેટલાક ઉપચાર અનિવાર્ય હોય છે, તેથી ઉપચરિત પદાર્થને પણ સાક્ષાત્ પદાર્થ તરીકે માનીને, તેનો ઉપયોગ કરાતો હોય છે. કરવાનો હોય છે, અને તે વિહિત અને પ્રમાણિક પણ ગણાય છે. પ્રઘોષનું કાર્યક્ષેત્ર જ લગભગ ઉપચાર કરાવવા પૂરતું છે. માટે ઉપચારથી બધી વ્યવસ્થા બની શકે છે. આ વધુ સૂક્ષ્મ સ્પષ્ટતા છે. આ વિષયમાં પણ ઉપચાર માનવાનો કોઈથીયે સર્વથા નિષેધ કરી શકાય તેમ તો નથી જ. ઉપચારને ઠીક ભાષામાં સંસ્કાર પણ કહી શકાય. વ્યાકરણમાં આવા ઘણા દાખલા હોય છે. નહીંતર, લય પ્રસંગમાં જેટલી ઘડી પર્વતિથિ હોય તેટલો જ વખત પર્વ તિથિ બોલાય, અને તેટલો વખત જ તેની આરાધના કરાય. અને એ જ પ્રમાણે – પવતિથિના વૃદ્ધિના પ્રસંગમાં ૬૦ ઉપરાંત પણ જેટલી ઘડી હોય, તેટલા વખત સુધી ઠેક આરાધના ચાલુ રાખવી જોઈએ. એની પછી તિથિ ફરતી હોવાથી પછી આરાધના ચાલુ રાખી શકાય નહીં. એ પ્રમાણે જ પર્વતિથિની આરાધના કરવી જોઈએ. સિવાય ન થઈ શકે. એટલે કે સોમવારના સૂર્યોદયથી આઠમની આરાધના શરૂ કરી મંગળવારના સૂર્યોદય પછી બે ત્રણ ઘડી આઠમ હોય ત્યાં સુધી જ આઠમ પર્વતિથિની આરાધના કરાય, પછી બંધ કરાય અથવા તે આઠમની આરાધના ન ગણતાં નોમની ધર્મક્રિયા ગણાવી જોઈએ. પરંતુ એમ ન ગણતાં આઠમની જ એ ક્રિયા ગણાય છે. તેથી એક યા બીજા રૂપે કોઈ ને કોઈ પ્રમાણ - બળથી ઉપચાર કરાય છે. અને ઉપચાર માન્ય પણ રખાય છે. તેમાં ચાલી ૧૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ શકે તેમ નથી જ. આ બધા ભાવાર્થો ક્ષયે પૂર્વ પ્રધોષ સ્વતઃ ઊપજાવી આપે છે, નહિતર તેનો ઉપયોગ અસંગત થઈ જાય. ૨૭ ક્ષયે - પૂર્વાનો અર્થ બીજી રીતે ન થાય? થાય, તો જરૂર કરવો. પ્રમાણભૂત રીતે જે અર્થ થાય, તે કરવામાં શી હરકત છે ? તેમાંયે એ અબાધિત અને વધુ બળવાન પ્રમાણ સહિત શબ્દાર્થ અને તાત્પર્યાર્થ ધરાવતો હોય, તે અર્થ સર્વમાન્ય ગણવો જોઈએ. તે અનુસાર દરેક વસ્તુ ઘટાવવામાં આવે, એ યોગ્ય જ છે. પરંતુ બીજો અર્થ એવો કોઈ છે? બીજું બધું એમ ને એમ કાયમ રાખીએ, અને કાર્યાનો અર્થ આરાધ્યા | કરીએ, તો શો વાંધો? ર૯ કાર્યાનો અર્થ આરાધ્યા કરવામાં કાંઈ પ્રમાણ જોઈએ ને કેમ કે – કાર્યાનો શબ્દાર્થ કરવી થાય છે. ત્યારે આરાધ્યાનો શબ્દાર્થ આરાધવી થાય છે : “કરવી” ન થાય તો “કરી”ને આરાધવી? કે “કર્યા વિના આરાધવી? એ પ્રશ્ન થશે. ૩૦ તેમ છતાં ઉપચારથી - લક્ષણાથી કાર્યાનો અર્થ આરાધ્યા કરીયે, પરંતુ તેમ કરવાનું કાંઈ પ્રયોજન હોવું જોઈએ. તેથી મુખ્ય શબદાર્થ છોડીને બીજો લક્ષ્યાર્થ વિગેરે લઈ શકાય. તે સિવાય, શી રીતે લઈ શકાય? “પ્રયોજન એ હોય કે સૂર્યોદય વખતની સાક્ષાત્ અપર્વતિથિને પર્વતિથિ બનાવ્યા વિના, તે પર્વતિથિને નામે તે અપવતિથિના અવલંબને પર્વતિથિની આરાધના કરવી, પણ એ અપર્વતિથિને પર્વતિથિ તરીકે ઉપચારથી પણ ન બનાવવી.” એમ કરવામાં એવું કોઈ વિશિષ્ટ પ્રયોજન હોય, તો તેમ કરી શકાય. “છે કોઈ ?” પરંતુ તેમ કરવાનું ફળ શું?” “તેમ પણ કરવાનું ફળ શું?" એ પ્રશ્નોના Page #23 -------------------------------------------------------------------------- ________________ જવાબ દેવા પડે. તેવું કોઈ ફળ કે પ્રયોજન દેખાતું નથી. “તો એ રીતે અર્થ શી રીતે કરી શકાય ? કાર્યાને બદલે ગ્રાહા પાઠ હોય, તો પણ બહુ ફરક પડતો નથી. આરાધ્યા પાઠ કોઈ પ્રમાણિક પાઠાન્તરથી મળી આવેલ હોય, તો તેના ઉપર વિચાર કરી શકાય. કાર્યા શબ્દ સાથે, આરાધના શબ્દ અધ્યાહારથી લાવીને સંગત કરીએ, તો? તિથિ: ને બદલે તિથે પાઠ હોવો જોઈએ. આરાધ્યા શબ્દ કાર્યા સાથે અન્વયી થઈ શકે નહીં. પૂર્વ તિર્થ: ૩૨Tધ્યા : એમ લેવું પડે. આ સિવાય કોઈ ત્રીજો અર્થ તર્કશુધ્ધ રીતે પ્રમાણભૂત થઈ શકતો હોય, તો તે પણ માન્ય રાખવો યોગ્ય ગણાય. | “પરંતુ, આ પ્રઘોષનું મુખ્ય તાત્પર્ય તો પર્વતિથિની આરાધના કરાવવી એ જ છે ને ? માટે આરાધના તો તેની સાથે જોડાયેલી છે. પ્રકરણથી કહો કે મુખ્ય પ્રયોજનથી કહો કે ગમે તે રીતે પણ જોડાયેલી જ છે.” આ વાત ખરી છે, પરંતુ આરાધનાના બે પ્રકાર છે. ૧) સર્વ સામાન્ય આરાધના, જેને માટે જગતમાં ધર્મનું અસ્તિત્વ છે. ૨) નિમિત્ત પ્રતિબદ્ધ આરાધના. આ પ્રઘોષ નિમિત્ત પ્રતિબદ્ધ આરાધનાના કાળ નિમિત્તને સ્થિર કરવા માટે - સિદ્ધ કરવા માટે છે. નહીં કે સામાન્ય આરાધના માટે છે. માટે, આરાધનાના સામાન્ય પ્રકાર માટે તો અનેક નિમિત્તોનો સમૂહ હોય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ નિમિત્તોના અવલંબનપૂર્વક આરાધ્યોની આરાધનામાં પણ, કાળ નિમિત્તક અવલંબનોની આરાધનામાંથી પણ માત્ર પર્વતિથિ નિમિત્તક અવલંબનને સ્થિર કરી તનિમિત્તક આરાધના માટે આ પ્રઘોષ છે. એ તેના સ્વરૂપ ઉપરથી જ સ્પષ્ટ જણાય છે. નહીં કે અઠ્ઠાઈ પર્વો, નહીં કે પર્યુષણ મહાપર્વ, કે નહીં કે બીજા પર -નૈમિત્તિક કલ્યાણકાદિક કાળ, ક્ષેત્ર, પર્વો કે ભૂમિઓ માટે આ પ્રઘોષ છે. ભાવનિક્ષેપે રહેલ પર્વતિથિ સિવાય બીજા કોઈ માટે આ પ્રઘોષ નથી, તે બીજા કોઈ નિમિત્તો માટે સાબિત થાય તેમ નથી. ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ વિશિષ્ટ આરાધ્ય નિમિત્તો માટે આ પ્રઘોષ છે. સામાન્ય આરાધના માટે પણ નથી. -- આ પ્રઘોષને પર્વતિથિઓ સિવાય પણ બીજા નિમિત્તો સાથે જોડાયેલ, અને તેને લીધે પર્વતિથિ, ઉપરાંત બીજા પવિત્ર દિવસો સાથે સંબંધ ધરાવતો ગણી લેવામાં આવે તે પૂર્વાચાર્ય ભગવંતોને એ રીતે સંમત હોય તો શી હરકત આવે છે? તો આ પ્રઘોષનો પ્રામાણિક, પરિતિષ્ઠિત - એક ચોક્કસ અર્થ જ કરી શકાય તેમ નથી. તેના અર્થની કોઈ વ્યવસ્થા કે ચોક્કસ સ્થિતિ જ ટકી શકે તેમ નથી. આ મોટો મૂળભૂત વાંધો આવી જાય તેમ છે. આપણો પ્રયાસ એ છે કેઆ પ્રઘોષનો પ્રથમ સર્વમાન્ય એક પ્રમાણભૂત ચોક્કસ અર્થ નક્કી થવો જોઈએ. ગમે તે પણ એક નિવિવાદ અર્થ નક્કી થવો જોઈએ. પછી તે માપને બધેય લગાડી જોવું જોઈએ. એ માપથી જે બરાબર માપી શકાય, તે વાત બરાબર પ્રમાણભૂત કર્તવ્ય અને સર્વમાન્ય આચરણા માટે યોગ્ય. ૩૪) આથી આરાધનામાં પણ સ્વાદુવાદનો આશ્રય લેવાનો રહેતો હોય છે. સામાન્યઆરાધના મુખ્ય હોય છે. પરંતુ નિમિત્ત પ્રધાન આરાધનાની મુખ્યતા વખતે સામાન્ય આરાધના ગૌણપણે સમાયેલી રહેતી હોય છે. ૩પ આરાધનાના અવલંબનો ચાર પ્રકારના બતાવ્યા. તે શા આધારે? અને તેનો અહીં શો સંબંધ છે? એમ છે, કે - મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મની આરાધના જરૂરી છે. કેમકે એ તો મોક્ષનું કારણ છે. અને અધિગમથી કરાતી ધર્મારાધના માટે નિમિત્તો ખાસ કારણરૂપ હોય છે. આરાધના તો માત્ર ધર્મની જ મોક્ષ માટે કરવાની હોય છે. પરંતુ દેવ, ગુરૂના મુખ્ય આલંબન વિના તે થઈ શકે નહીં. તથા ધર્મની આરાધનામાં પણ સાધક માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ નિમિત્તો અવશ્ય હોય જ છે. ૧૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧) આથી ધર્મની આરાધનામાં સહાયક પવિત્ર આત્મદ્રવ્યો કે પૌગલિક પવિત્ર પદાર્થો - ઉપકરણો વિગેરેની સહાય લેવાય, તે દ્રવ્યથી નિમિત્તભૂત આલંબન હોય છે. ' એ જ રીતે – ૨) ક્ષેત્રો પણ આલંબનરૂપ બને છે. પવિત્રતમ - પવિત્રતર - પવિત્ર - અલ્પ પવિત્ર વિગેરે ક્ષેત્રો પણ સહાયક થાય છે. છે એમ જ કાળ પણ નિમિત્તરૂપ બને છે. છે એમ જ સમાદિક, સમ્યગ્દર્શનાદિક ભાવો પણ નિમિત્તભૂત બને છે. એ ચારેયના પણ નામ - સ્થાપના - દ્રવ્ય અને ભાવ નિપા હોય છે, અને તે પણ ધર્મસાધક પણે નિમિત્તરૂપ આલંબન આરાધનામાં બને છે. દા.ત. શ્રી શંત્રુજય જેમ ભાવનિક્ષેપે સાક્ષાત્ ક્ષેત્ર આલંબન છે, તેમ ૧૨ પર્વતિથિ ભાવનિક્ષેપે સાક્ષાત્ કાળ આલંબન છે. તથા તીર્થંકર પ્રભુના સંબંધે કલ્યાણક ભૂમિઓ જેમ દ્રવ્ય નિક્ષેપે ક્ષેત્ર આલંબન છે, તેમ, કલ્યાણકાદિક – તથા તેના પર સંબંધથી બીજા દિવસો પણ દ્રવ્યનિક્ષેપે કાળ આલંબનો છે. આ પ્રમાણે ઘણા દાખલા સમજી લેવા. તે પ્રમાણે - બાર પર્વતિથિ ભાવ નિક્ષેપે સાક્ષાત્ કાળ આલંબન છે. કેમકે જે પર્વતિથિ જે દિવસે આવે છે, તે પ્રથમ કદી આવેલ નથી, કદી પછી આવનાર પણ નથી, વર્તમાન દિવસે સાક્ષાત્ રૂપે છે. તે ગયા પછી ફરી કદી આવનાર નથી. (૩૬) માટે આ પ્રઘોષ બાર પર્વતિથિ સાથે જ પોતાની વ્યામિ ધરાવે છે. ની ન્યૂન, ન અધિક. ૧૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ આથી આ પ્રઘોષ માત્ર પર્વતિથિ સાથે સંબંધ ધરાવે છે. બીજા કોઈની સાથે સંબંધ ધરાવતો નથી. એમ તેના શબ્દાર્થ - ભાવાર્થ - તાત્પર્યાર્થથી નક્કી કરી શકાય છે. તેથી કલ્યાણક પર્વો, પ્રતિષ્ઠાદિક તિથિઓ કે બીજા પર નૈમિત્તિક કાળ આલંબનોને પણ આ પ્રઘોષ સ્પર્શતો નથી - સ્પર્શી શકતો નથી. એમ નક્કી થાય છે. ૩૮) આ પ્રમાણે પ્રઘોષનો ચોક્કસ અર્થ નક્કી કરવામાં આવ્યો છે. આ માપ લઈને તિથિ વિષે વિચારણા વ્યવસ્થિત કરી શકાય તેમ છે. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ રાજકોટ WWW.jainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીના સ્વહસ્તાક્ષર 926 FIG. शा ? ४ मा ५ - ५ ) १3 - 132 1114 23. e. meansi 23. ca albintanari ११ link M ० -१० toran १४ - १४॥ १५ - 000 ॐke - २ GRAMMindanvar २ GA Gry zith 1- Enyliun eminen५६ तिदि. intmynt "cayan ५६ HिIN Home " 1 Ann. nnnn neration १४ १७ anor wante este nemuste et Anneminges inora A) किon in n ontong Gry 12 hnin niin ก1 จ % แy, In ५4 205 . l6 ถนน माnिce -main ahmronment E SHA-One निनिमारना सा Susma- २०५० ( 2ndam . Page #28 -------------------------------------------------------------------------- ________________ 'પંડિતજીનાં સ્વહસ્તાક્ષર પ્રમાણિક અ૫ ની 6i2. ગ 6 पूर्वी तिमि काकी को काकी 7 = all a un arourr જ : પ પૂર્વ ના તિથિ ક૨વી વૃદ્ધિ હો, મ્બે ઉરના 2 2. કંકુ ૧ની વૃદ્ધિ 1 નિધિને અને નિધિના વૃદિધ 2 નાચે eta zi nu mile. હજ નિને ન ર ય ર 4ના તે જ +૨વા " જ નિધન વૃદ્ધિ છેઅરે હું નર ના વિ છે ક૨વી ; કે એ ક્ષે 41 , જો કે ના તિથિ + ૨વા વજન ઉતી. હોય છે ?જુ ની ધ કંકા 11 ભાજન 1. હો, તો ', એ કે ગગો ધિ કરી ? કરેના પિન & હ. જે - 11H સમસનીતિ ધિ કરેલ આ. કૈલાસર મનને કે 21માસન, ધ મેમરૂની સિંધ કરવો, 14 ના, કરી ? અને૧૪ની તિથિ 11 , ૧3ની તેાથે 12 જા ? અ6િ ૪ની વૃદ્ધિહી છે , u મન વૃદ્ધિ, કેરળ ? કતા, viાળ 696 ના વૃદ્ધિ . s ,1 ઠગી વૃદ્ધિ કરે ? , 1 9 ક વૃદ્ધિનું 291 1. For Private & Person Ole School. ZHHEILIE siel www.nelibrary.org