SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આથી આ પ્રઘોષ માત્ર પર્વતિથિ સાથે સંબંધ ધરાવે છે. બીજા કોઈની સાથે સંબંધ ધરાવતો નથી. એમ તેના શબ્દાર્થ - ભાવાર્થ - તાત્પર્યાર્થથી નક્કી કરી શકાય છે. તેથી કલ્યાણક પર્વો, પ્રતિષ્ઠાદિક તિથિઓ કે બીજા પર નૈમિત્તિક કાળ આલંબનોને પણ આ પ્રઘોષ સ્પર્શતો નથી - સ્પર્શી શકતો નથી. એમ નક્કી થાય છે. ૩૮) આ પ્રમાણે પ્રઘોષનો ચોક્કસ અર્થ નક્કી કરવામાં આવ્યો છે. આ માપ લઈને તિથિ વિષે વિચારણા વ્યવસ્થિત કરી શકાય તેમ છે. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ રાજકોટ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001762
Book TitleParvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherVardhaman Jain Pedhi
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy