SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંગ્લેડના એલાયન્સ ફોર રીલીજીયન્સ એન્ડ કન્જર્વેશનના જ્હોન સ્મિથ છે અને એના પાયામાં વિશ્વબેંક અને યુનેસ્કો સંસ્થા છે. સમગ્ર શાશ્વત ગિરિરાજની પવિત્રતાને નષ્ટ કરવા સાથે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની આ ગૂઢ યોજના છે. આ વાત પંડીતજીએ શ્રીયુત જીવતલાલ પ્રતાપસિંહભાઈને આજથી ૨૭ વર્ષ પૂર્વે લખેલ પત્રમાં જણાવી છે. આમ તો ૬૦/૭૦ વર્ષ પૂર્વે પણ જણાવેલ જે હમણાં તા. ૩૧-૧-૦૪નાં ગુજરાત સમાચાર “ઈંગ્લેડની સંસ્થા પાલીતાણા તીર્થધામને લીલુછમ બનાવવા ટહેલ નાંખશે” આ હેડીંગથી આવેલ વિગતથી સંસ્કૃતિ અને શાસનનાં પાયાને હાનીકારક તત્ત્વોનાં એંધાણને ઝડપથી જોવાની પંડીતજીની ગુઢ દ્રષ્ટીનો આમાં સંકેત મળે છે. આ લેખની ભાષા અત્યંત સરસ-સૌમ્ય સચોટ અને બાલજીવો પણ સરળતાથી સમજી શકે તેવી પ્રસાદિક છે. શાસનનાં રાગી સૌ ભાવિકોની સમક્ષ આ લેખ મૂકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. એકવાર તો આ લેખ શાંતિથી અવશ્ય ધીરે ધીરે મનન પૂર્વક વાંચવાથી પંડીતજીની વાત સહજ રીતે સમજતાં વાર નહી લાગે એજ શિવમસ્તુ સર્વ જગત : જંબુદ્વીપ જિનાલય ૧૯મી સાલગિરિદિન ફા.સુ.૩ સં. ૨૦૬૦ પાલીતાણા Jain Education International -: લી :પૂજ્યપાદ પં.ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા. પાદપઘરેણુ dudiy m101 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001762
Book TitleParvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherVardhaman Jain Pedhi
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy