Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 3
________________ છે श्री સુલ વિશ્વ માં પ્રવાસ પ્રથમ ભૂમિકા. (જીવ તત્વ ભૂમિકા). સર્વ પૃથ્વી ઉપર ફરી ફરી શાંત થઈ ગયેલ અને પોતાની ધારણું સફળ ન થવાથી ખેદ પામતે, એક જેન મુસાફર ઘાટા અરણ્યમાં ઉભે ઉભે નીચે પ્રમાણે વિચાર કરતો હતો: અહા! શું મારી ઇચ્છા સફળ નહીં થાય; શું આ પૃથ્વીમાંથી બધાં તો ચાલ્યાં ગયાં હશે! અથવા અદશ્ય તો દશ્યરૂપે નહીં થતા હય, જે તાનું પ્રત્યક્ષ દર્શન નહીં થાય તે માટે અભિગ્રહ અપૂર્ણ રહેશે, અને તેથી આખરે અનશનથી જ આ જીવનની સમાપ્તિ લાવવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 302