________________
છે
श्री
સુલ વિશ્વ માં
પ્રવાસ
પ્રથમ ભૂમિકા.
(જીવ તત્વ ભૂમિકા). સર્વ પૃથ્વી ઉપર ફરી ફરી શાંત થઈ ગયેલ અને પોતાની ધારણું સફળ ન થવાથી ખેદ પામતે, એક જેન મુસાફર ઘાટા અરણ્યમાં ઉભે ઉભે નીચે પ્રમાણે વિચાર કરતો હતો:
અહા! શું મારી ઇચ્છા સફળ નહીં થાય; શું આ પૃથ્વીમાંથી બધાં તો ચાલ્યાં ગયાં હશે! અથવા અદશ્ય તો દશ્યરૂપે નહીં થતા હય, જે તાનું પ્રત્યક્ષ દર્શન નહીં થાય તે માટે અભિગ્રહ અપૂર્ણ રહેશે, અને તેથી આખરે અનશનથી જ આ જીવનની સમાપ્તિ લાવવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com