Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ ઋણ સ્વીકાર સંયમદાતા, ગ્રહણ - આસેવનશિક્ષા પ્રદાતા, ભવોષિતારક ગુરુદેવશ્રી, શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. નવ્યન્યાયનો પાયાનો અભ્યાસ કરાવનાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. પં. શ્રી ઉદયવલ્લભવિજયજી ગણિ નવ્યન્યાયના ઉચ્ચ કોટિના ગ્રંથોનો અભ્યાસ કરાવનાર પં. કલ્યાણજી (અમદાવાદ) આ અનુવાદનું જેમણે સંશોધન કરીને અનેક ભુલો સુધારી, અનુવાદને સરળ બનાવવા અતિ-ઉપયોગી સૂચનો કર્યા અને સતત ઉત્સાહ વધાર્યો, તેવા પ. પૂ. મુ. શ્રી રાજરત્નવિજયજી મ.સા. જેઓની નોંધ, કેટલાક સ્થળોને સમજવામાં સહાયભૂત બની. તેવા ગુરુબંધુ પ. પૂ. મુ. શ્રી ધૈર્યસુંદર વિજયજી મ.સા. આ અનુવાદ લખવાની પ્રથમ પ્રેરણા જેમણે કરી અને સતત પ્રેરણાસ્રોત બની રહ્યા તેવા પ. પૂ. મુ. શ્રી કૃતપુણ્યવિજયજી મ.સા. લેખનાદિમાં સદા સહાયક બનનાર સહવર્તી મુનિવરો પ. પૂ. મુ. શ્રી મૃદુસુંદરવિજયજી મ.સા. પ. પૂ. મુ. શ્રી મોક્ષસુંદરવિજયજી મ.સા. આ બધાના ઉપકારોના પ્રભાવે જ આ સર્જન થઈ શક્યું છે. હું કૃતજ્ઞભાવે સ્વીકાર કરું છું. Jain Education International ५ For Private & Personal Use Only તે સહુના ઋણનો દ. ભવ્યસુંદરવિ... www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186