Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ સમર્પણ લગભગ ૯ વર્ષની ઉંમરે પહેલીવાર જેઓએ મને જોઈને જ, મને દીક્ષા આપવાની વાત. મારા ગુરુદેવશ્રીને કરેલી.. અને એ પડી ગયેલી નજરે જ મને સંસારમાંથી ઉગારીને સંયમના પંથે ચડાવ્યો એવા વર્ધમાન તપોનિધિ યુવાશિબિરના આદ્યપ્રણેતા સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને, તેમની જન્મશતાબ્દીના પ્રસંગે આ અનુવાદ સમર્પિત કરતાં હૈયે કૃતજ્ઞભાવ અનુભવું છું. ભવ્યસુંદરવિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 186