Book Title: Vyutpattivada Author(s): Bhavyasundarvijay Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ અનુમોદના... આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૮૦ ના તપાગચ્છ સમાજની શ્રાવિકા બહેનોએ જ્ઞાનદ્રવ્યની રકમમાંથી મુખ્ય લાભ લીધો છે. અને એક સંગ્રહસ્થ પરિવારે શુદ્ધ દ્રવ્યથી આંશિક લાભ લીધો છે. તેમની હાર્દિક અનુમોદના કરીએ છીએ. દિવ્યદર્શન ટ્રસ્ટ ખાસ નોંધ આ ગ્રંથનું પ્રકાશન મહદ્ અંશે જ્ઞાનદ્રવ્યમાંથી થયું હોવાથી, ગૃહસ્થોએ જ્ઞાનખાતે તેની કિંમત ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં. પ્રકાશન વર્ષ : વિ. સં. ૨૦૬૬, ઈ.સ. ૨૦૧૦ મૂલ્ય : રૂ. ૫૦/© શ્રમણપ્રધાન જૈન સંઘ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 186