Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 170
________________ નિયમ ધારણ કરવામાં આવે છે. મધ્યમઃ દેસાવગાસિકમાં એક દિવસ માટે દિશાઓની અને દિનભરમાં કામ આવવાવાળા ભોગોપભોગની ચીજોની મર્યાદા કરવામાં આવે છે. ઉત્કૃષ્ટઃ દેસાવગાસિકમાં ઉપવાસની સાથે કરવામાં આવે છે. જે ચાર પ્રહરનો હોય છે. પ્ર. ૫ મુનિ જીવનની મસ્તી માણવાનું કયું વ્રત છે? ઉત્તર ૧૦ મું વ્રત. પ્ર. ૬ દશમાં વ્રતમાં અનશર ઋતનાં ઉપયોગે અતિચાર બતાવો ? ઉત્તર સદાણવાએ, રૂવાણુવાએ, બહિયા પુગ્ગલપષખેવે, પ્ર. ૭ કાંકરી ચાળો કર્યો? ઉત્તર બહિયા પુગ્ગલપફખે. પ્ર. ૮ ૧૦મું વ્રત કેટલા કરણ અને યોગથી લેવામાં આવ્યું છે ? ઉત્તર બે કરણ અને ત્રણ યોગથી દિશાઓની મર્યાદા તથા ઉપભોગ પરિભોગ વસ્તુને ભોગવવાની મર્યાદા એક કરણ અને ત્રણ યોગથી કરવામાં આવે છે. પ્ર. ૯. દેશાવગાસિક વ્રતના કેટલા અતિચાર છે ? ઉત્તર દેશાવગાસિક વ્રતના પાંચ અતિચાર છે. " ૧) આણવણMઓગે, ૨) પેસવણપ્પાઓગે, ૩) સદાશુવાએ, ૪) રૂવાણુવાએ, ૫) બહિયા પુગ્ગલાપખવે. પ્ર. ૧૦. મર્યાદા બહારની વસ્તુ મંગાવે તો કયો અતિચાર લાગે? ઉત્તર આણવણuઓગેનો અતિચાર લાગે. પ્ર. ૧૧. મર્યાદા બહારથી બીજા દ્વારા વસ્તુ મંગાવે તથા મોકલે તો કયો અતિચાર લાગે ? ઉત્તર પેસવણMઓગેનો અતિચાર લાગે. પ્ર. ૧૨ મર્યાદા બહારથી ખાંસી વગેરે ખાઇને અવાજ કરીને કોઇને બોલાવે તો કયો અતિચાર લાગે ?' ઉત્તર સદાણુવાએનો અતિચાર લાગે.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198