Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આધાર ઉપયોગરૂપ, ચિન્સૂરત બિન મૂરત અનૂપ. રાવ, મેરે ધન ગૃહ ગોધન પ્રભાવ, ચેતનકો હૈ પુદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ, ઈનð ન્યારી હૈ જીવ ચાલ, તાકો ન જાન વિપરીત માન, કરિ કરે દેહમેં નિજ પિછાન. મૈં સુખી દુ:ખી મૈં ટૂંક મેરે સુત તિય મેં સબલ દીન, બેરૂપ સુભગ મૂરખ પ્રવીન. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન; રાગાદિ પ્રગટ જે દુ:ખ દૈન, તિનહીંકો સેવત ગિનત ચૈન. શુભ અશુભ બંધકે લ મંઝાર, રિત અરિત કરૈ નિજપદ વિસાર; આતમ-હિત હેતુ વિરાગ-જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટ દાન. રોકે ન ચાહુ નિજ શક્તિ ખોય, શિવરૂપ નિરાકુલતા ન જોય. પ્રશ્ન ૧. જીવ અને અજીવ તત્ત્વ સંબંધી આ જીવે કયા પ્રકારની ભૂલ કરી છે? ૨. ‘આપણે શુભભાવ કરીશું તો સુખી થશું,” એમ માનવામાં કયા તત્ત્વ સંબંધી ભૂલ થઈ ? ૩. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું દુઃખદાયક છે. શું એ વાત સાચી છે? ન હોય તો શા માટે નથી ? 66 t ૪. “જેવું સુખ આપણને છે, તેવું જ તેના કરતાં અનેકગણું મુક્ત જીવોને ,, છે. આમ માનવામાં શું દોષ છે? ૫. “ જો પરસ્પર પ્રેમ (રાગ) કરશો તો આનંદમાં રહેશો ”, શું આવી માન્યતા બરાબર છે? ૧૬ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56