________________
(૧૨૯)
તારે તો ખેદ, ખેદ ને દીનતા કરવી – હું તો અનંત દોષનું ભાજન છું. ભાવ કર્યો એટલે માન્ય કર્યું – ભાવનું ફળ
જ્ઞાનીએ ઉપસર્ગ તે વિપાક
જોયા.
જ્યાં સુધી તું સંબંધમાં છે ત્યાં સુધી દોષ છે- કંઈ પણ બોલવું તે બોધરૂપે નહીં પણ સજ્ઝાય સ્વાધ્યાયરૂપે બોલવું.
નિશાળમાં પરીક્ષા થતી હોય તે વખતે, બીજા વખતે વાત જુદી અને પોતાની પરીક્ષા થાય તે વાત જુદી; પોતાના ઉપર આવ્યે પરીક્ષા – બધાના ખાતાં હોય પણ પોતાનું ખાતું જોવું - તેમ પોતાના ઉપર આવી જવું તે પ્રાયશ્ચિત છે.
જ્ઞાનીના વચનનો આશય ક્યારે સમજ્યા કહેવાય ? અસંગભાવ હોય
ત્યારે.
ચૈત્યવંદન સૂત્રો.
શ્રી નવકારમંત્ર.
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વુસિં
પઢમં હવઇ મંગલ.
*
૧
૨
૩
૪
૫
૬
૭
८
૯