SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૯) તારે તો ખેદ, ખેદ ને દીનતા કરવી – હું તો અનંત દોષનું ભાજન છું. ભાવ કર્યો એટલે માન્ય કર્યું – ભાવનું ફળ જ્ઞાનીએ ઉપસર્ગ તે વિપાક જોયા. જ્યાં સુધી તું સંબંધમાં છે ત્યાં સુધી દોષ છે- કંઈ પણ બોલવું તે બોધરૂપે નહીં પણ સજ્ઝાય સ્વાધ્યાયરૂપે બોલવું. નિશાળમાં પરીક્ષા થતી હોય તે વખતે, બીજા વખતે વાત જુદી અને પોતાની પરીક્ષા થાય તે વાત જુદી; પોતાના ઉપર આવ્યે પરીક્ષા – બધાના ખાતાં હોય પણ પોતાનું ખાતું જોવું - તેમ પોતાના ઉપર આવી જવું તે પ્રાયશ્ચિત છે. જ્ઞાનીના વચનનો આશય ક્યારે સમજ્યા કહેવાય ? અસંગભાવ હોય ત્યારે. ચૈત્યવંદન સૂત્રો. શ્રી નવકારમંત્ર. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિઆણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વુસિં પઢમં હવઇ મંગલ. * ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ ૯
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy