Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar Author(s): Chinubhai G Shah Publisher: Chinubhai G Shah View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી આવૃત્તિ આ નાની પુસ્તિકાની પહેલી આવૃત્તિ એકટાખર ૧૯૪૪માં છાપી ત્યારે એના અહાળા પ્રચાર કરવાના પ્રયાસ કરવા ધારેલે નહિ પરંતુ આપમેળે જ જેમ જેમ લેાકેાના ધ્યાન પર આવી કાઈ રચનાની જાણ થઈ ત્યારે ‘ અતિચાર ’ ની નકલેા ખૂટી પડી અને કેટલાક વર્ષોથી એને ફ્રી છપાવીને લેાકાને તે મળી શકે તેવી ગેાઢવણુ કરવા અવારનવાર મિત્ર તેમ જ મને મીજી રીતે ન ઓળખનારાઓ લખતા રહ્યા. તેમ છતાં આ કામ ઠીક ઠીક ઠેલાતુ રહ્યું. આજે સુર્યેાગ પ્રાપ્ત થતાં જનતા સમક્ષ “અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર 'ની આ ખીજી આવૃત્તિ મૂકતાં આનંદ અનુભવું છું. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36