Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar
Author(s): Chinubhai G Shah
Publisher: Chinubhai G Shah

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra LC E .. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડવી અથવા રૂપ તેખાડી, તાળી પાડી, સાદ કરી હોટલમાં ખાવા પીવા તણા આર આપ્યા. દશમે દેશાવગાસિક વ્રત વિષઇએ અને જે કેાઈ દિવસમાંહિ........।૧૪। અતિચાર સત્ર અગિયારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચારઃ—સથારૂચ્ચારવિહિઃ દિવસ યા રાત્રિ તણી કાઈ પણ ઘડીએ સૂતાં, બેસતાં, ઝેકતાં, લાંબે ટાંટીએ વાંચતાં, ચાદર અણુપાથરે પથારી તણું ઉપયાગ કીધો. પગ પ્રમુખ મલીન ગાત્રા અણુધાયે સંથારે પડતુ મેલ્યુ મલ-મૂત્રાદિનાં મેટકાં વિસર્જન કરી લશ ખેંચી નહિ, થુંક-શ્ર્લેષ્માદિનાં અદકાં વિસર્જન ચાલી ફૂટપાથે કીધાં. અને પૌષધશાળા એટલે કલાસમાંહી પેસતાં “નિસ્સીહિ” ૫ For Private And Personal Use Only an

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36