Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar Author(s): Chinubhai G Shah Publisher: Chinubhai G Shah View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે બોલ પહેલી આવૃત્તિ અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર” “ પ્રબુદ્ધ જૈન” માં પ્રસિદ્ધ થયા પછી કેટલાક મિત્રો એની માગણી કર્યા કરતા હતા એટલે એક નાની પુસ્તિકાના સ્વરૂપે તમારી સમક્ષ મૂકું છું. આ અતિચાર વિષે શ્રી પરમાનંદભાઈ એ પિતે આપેલ પરિચયમાં પુરતી સમજતી આપી જ છે એટલે હું કાંઈ ઉમેરત નથી. ચીનુભાઈ ગી. શાહ વિલેપાલે, મુંબઈ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36