Book Title: Vedankush Author(s): Hemchandracharya, Veerchand Prabhudas Pandit Publisher: Hemchandracharya Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાસ્તાવિક. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથની ૧ પ્રત અભને પાટણમાં ફાલીયાવાડાના શાહ હાલાભાઈ મગનલાલ ' ની દેખરેખ નીચેના ભારમાંથી નળી છે. અને કેટલુંક કામ છપાયા પછી મુનિમહારાજશ્રી ‘ ભક્તિ વિજયજી ’ તરફથી એ પ્રતો અમને મળી છે. તેને આધારે આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથનું બીજું નામ ‘ જિવદન ચપેટા ’ છે અથવા તે આવી જાતના એક ગ્રન્થનું નાન · દિન ચપેટા ’ હું ય. અને બીન ગ્રંથનું નામ વેદાંકુશ ' હાય એમ જણાય છે. પણ ભિન્નભિન્ન પ્રતામાં નામની સંકીર્ણતા હોવાથી અમે કં'' નિશ્ચય ઉપર આવી શક્યા નથી. વળી આ ગ્રંથના કર્તા તરીકે શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રીહરિ ભદ્રસૂરિ એમ બે આચાય શ્રીના નામે જોવામાં આવે છે. પાછળ નામ અને કાયમ રાખ્યા છે. ભિન્ન ભિન્ન પ્રતમાં જે મળ્યું તે કાયમ રાખ્યું છે. પાછળના ભાગ બ્રાહ્મણત્વના વિચારથી જુદા પડે છે, તે જુદા ગ્રંથ હોય તેમ જણાય છે. પહેલાનું નામ જિવદન પેટા હોય અને બીજાનું નામ વેદાંકુશ હેાય એમ જણાય છે. આમાં પહેલાના કર્તા પ્રથમ આચાર્યશ્રી જણાય છે અને બીજાના કર્તા બીજા જણાય છે. વળી એક ત્રીજી પણ જિવદન ચપેટા અમારી પાસે પન્યાસજી મહારાજશ્રી નીતિવિજયજી તરથી મળી છે. તે સગ્રહરૂપ નહીં છતાં કા જૈનાચાર્યની કેટલીક સ્વતંત્ર કૃતિ છે. તેમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ છે. આમાં ખરૂં શું છે ? તે અમે નિર્ણિત કરી શક્યા નથી. વિષયનું સ્વત ંત્ર વિવેચન કરનારા વક્તાને આમાંના વાકયેા પ્રમાણ તરીકે ઉપયેગમાં આવી શકે એવા સંગ્રહરૂપ હોવાથી આ ગ્રન્થને પ્રકાશ ચરિતાય છે. લી શાકા. For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 76