Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ દાદા ભગવાત ફાઉન્ડેશનના અન્ય પ્રકાશનો દાદા ભગવાતનું આત્મવિજ્ઞાત આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૧ ૧) ૨) 3) ૪) ૫) ૬) પૈસાતો વ્યવહાર ૭) પૈસાતો વ્યવહાર (સંક્ષિપ્ત) પ્રતિક્રમણ પ્રતિક્રમણ (સંક્ષિપ્ત) તીજદોષ દર્શતથી.... તિર્દોષ ૮) પતિ-પત્નીતો વ્યવહાર (પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ) પતિ-પત્નીતો વ્યવહાર (સંક્ષિપ્ત) ૯) ૧૦) મા-બાપ છોકરાંતો વ્યવહાર ૧૧) મા-બાપ છોકરાંતો વ્યવહાર (સંક્ષિપ્ત) ૧૨) વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૧૩) મૃત્યુ સમયે, પહેલાં અને પછી.... ૧૪) વાણીનો સિદ્ધાંત ૧૫) વાણી, વ્યવહારમાં.... ૧૬) બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ) ૧૭) "Who Am I?'' ૧૮) ‘દાદાવાણી’ - દર મહિને પ્રગટ થતું મેગેઝિન આત્મજ્ઞાની પુરુષ ‘એ.એમ.પટેલ'ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો (સમર્પણ ભેદ પ્રત્યક્ષ-પરોક્ષની ભજના તણો; ફળનાં પ્રાપ્તિનો સાધકને અંતર ઘણો. કાગળ પર દોરેલો દીવો દે પ્રકાશ અંધારે ? શાસ્ત્રની આરાધના એમ આતમ ના ઊઘાડે ! હાજર ‘જ્ઞાની’ જગાડે આત્મ પ્રકાશ, અર્જુનનું જાગે, ન વળે સંજયનું કે ધૃતરાષ્ટ્ર. પ્રત્યક્ષ તીર્થંકરનું દર્શન આરાધન પમાડે, નિશ્ચે મોક્ષ તત્ ભવમાં ન શંકા લગારે. ભરત ક્ષેત્રે ન મળે કોઈ તીર્થંકર હાલ, મહાવિદેહ ક્ષેત્રે વિચરે સીમંધર હાલ. ભક્તિ સીમંધરની બાંધે ઋણાનુબંધ, છૂટે બંધનો અહીંના તો બંધાય ત્યાંનો સંબંધ. એકાવતારી પદની પ્રાપ્તિ અક્રમ જ્ઞાન' થકી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ બે ઘડીની ‘જ્ઞાન વિધિ’ થકી. દાદા'એ સાંધો સંધાવ્યો સીમંધર સંગે, નિશ્ચે ૫૨ભવ સીમંધરના સુચરણે. રોમે રોમે સીમંધરનું ગુંજન ભજન, ઘીંગ ધણી વિણ ખપે ન અન્ય સ્વજન. પ્રભુ ચરણે દિલથી સર્વ સમર્પણ, ભક્તિ પ્રભુ કાજે જગને આ ગ્રંથ સમર્પણ. 5

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 81