Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 81
________________ પ્રાપ્તિસ્થાન વરસાવો કે જેથી કરીને મને આ ભરતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની પુરુષનો, સત્પરુષનો સત્ સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણ કમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું. હે શાસન દેવદેવીઓ ! હે પાંચાગુલિ યક્ષિણીદેવી તથા હે ચાંદ્રાયણ યક્ષ દેવ ! હે શ્રી પદ્માવતી દેવી ! અમને શ્રી સીમંધર સ્વામીના ચરણ કમળમાં સ્થાન પામવાનાં માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે, એવું અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો ! મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે. રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OO. ફોન : (079) 6421154, 463485 ફેક્સ : 408528 Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel, No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606 Tel.: (913) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909) 734-4715. Fax : (909) 734-4411 શ્રી સીમંધર સ્વામીની આરતી જય ‘સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (2) ભરત ઋણાનુબંધ .....જય ‘દાદા ભગવન’ સાક્ષીએ, પહોચાડું નમસ્કાર.....(સ્વામી) પ્રત્યક્ષ ફળ પામું હું, (2) માધ્યમ જ્ઞાન અવતાર.....જય પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે....(સ્વામી) ઉદાસીન વૃત્તિ વહે, (2) કારણ મોક્ષ સેવે..............જય બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે......(સ્વામી) પરમહંસ પદ પામી, (2) જ્ઞાન અજ્ઞાન લણે..........જય ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે........(સ્વામી) નિરાશ્રિત બંધન છૂટે, (2) આશ્રિત જ્ઞાની થયે.......જય ચોથી આરતી સ્વામીની, તીર્થકર ભાવિ.......(સ્વામી) સ્વામી સત્તા ‘દાદા’ કને, (2) ભરત કલ્યાણ કરે......જય પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે........(સ્વામી) પરમજયોતિ ભગવંત ‘હું', (2) અયોગ સિદ્ધપદે....જય એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમશે.....(સ્વામી) અનન્ય શરણું સ્વીકારી, (2) મુક્તિ પદને વરે.......જય U.K. : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309

Loading...

Page Navigation
1 ... 79 80 81