Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 630
________________ પ્રકરણ ૨૪ મું. કનકમિંજરી. ITE. YES GuE કોઈ GEET E ? લેકેના રાજા જયવર્માની દીકરી દેવી મલય2. મંજરી નામની મહારાજા કનકસૂડની વહાલી રાણું હતી. એ રાણીથી મહારાજા કનકચૂડને કામદેવની પેટી ન જેવી એક કનકમંજરી નામની પુત્રી થઈ હતી, તે ઈ ત્રણ ભુવનના સર્વ સંદર્યનું જાણે મંદીર હોય તેવી સુંદર દેખાતી હતી. તારામૈત્રક મારો રથ જે રાજગઢ તરફ આવી પહોંચ્યો તેવોજ કનકમંજરીએ ગેખમાં ઊભા ઊભા મને દૂરથી જોયો અને મને જોતાંજ કામદેવના બાણથી તે વિંધાઈ ગઈ. હું પણ સાધારણ રીતે ચારે તરફ જોયા કરતો હતો તેથી કુતૂહલથી એ જ ગોખ તરફ મેં નજર કરી એટલે તે અતિ આકર્ણય કન્યા મારી નજરે પડી, બની ગયું એવું કે મારી અને કનકમંજરીની દષ્ટિ બરાબર મળી ગઇ, તારામૈત્રક થઈ ગયું અને ક્ષણવાર તો મારી નજર પણ ત્યાં એવી એંટી ગઈ કે જાણે તેને ખીલાવડે જડી લીધી હોય તેમ કનકમંજરીની આંખની કીકીઓ સાથે એકરૂપ થઈ ગઈ. તેણુએ પણ આંખનું મટકું માર્યા સિવાય મારી દષ્ટિ સાથે પોતાની નજર મેળવી અને જાણે તે મારી દૃષ્ટિને પી જતી હોય તેમ ઊભી જ રહી. તેના શરીર ઉપર આવતાં પરસેવાથી, અંગમાં ઉપજતી ધ્રુજથી અને સ્પષ્ટ જણુતાં માંચથી તેના શરીરમાં કામદેવ વ્યાપી ગયો હોય એમ ચોખું જણાવા લાગ્યું. ૧ સુાઃ એક દેશના લોકેનું નામ છે. કાલિદાસ સુહ્મ માટે કહે છે કે મામા સંરક્ષિતઃ સુધૌત્તિમપ્રિય વૈતરી (રહ્યુ. ૪, ૩૫.) આ સુહ્ય દેશ વિંગની પશ્ચિમે આવેલો હતો, તેની રાજધાની તામ્રલિપ્ત, અત્યારે કચ્ચે નદીના કાંઠા પર તમલુક” છે તે એ હેવું જોઇએ (આર્ટ પૃ. ૧૧૯૬૦), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737