Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 659
________________ ૬૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ વખતે મેં ચકમકતી છરી ખેંચી કાઢી અને મહેઠેથી કનકશેખર કહ્યું “અરે ઘરમાં બેસીને વાત કરનારા બાયલાઓ! પર ધસારે. તમે જુઓ ! જરાક વારમાં મારો અને મારા મિત્ર વૈશ્વાનરને કેવો ચમત્કાર છે તેની વાનકી તમને હમણુંજ બતાવું છું. તમારા હાથમાં તમારે જોઈએ તે હથિયાર લઈ તૈયાર થાઓ.” તે વખતે હાથમાં ઉઘાડી છરી અને મોટેથી બેલવાને લીધે ફાટી જતી જીભવાળે મને જોઈને રાજસભાના સભ્યો તે સર્વ દૂર થઈ ગયા, આઘાપાછા થઈ ગયા. મહારાજા કનકચૂડ અને કુમાર કનકશેખર તે પોતાના સ્થાનથી જરા પણ હાલ્યા ચાલ્યા નહિ. તે વખતે પુણ્યોદય હજુ મારી સાથે હોવાને લીધે અને મહારાજા કનકચૂડ તથા - કુમાર કનકશેખરને પ્રતાપ ઘણે હેવાને લીધે તેને કનકચૂડ કનેકશે મજ ભવિતવ્યતાને યોગ પણ તેવા પ્રકારને હેવાને ખર સાથે શત્રુતા લીધે કેઈના ઉપર ઘા કર્યા વગર હું રાજસભાસ્થા નમાંથી બહાર નીકળી ગયો અને મારે મંદિરે આવ્યું. ત્યાર પછી મહારાજા કનકચૂડે અને તેના કુમારે મારા વિષે અવગણના કરી દીધી અને હું પણ તે બન્નેને મારા દુમન જેવા લેખવા લાગ્યો. અમારા વચ્ચે જે સાધારણ લોકવ્યવહાર હવે જોઈએ તે પણ ત્રુટી ગયો. પ્રકરણ ૨૬ મું. પુણ્યદયથી વંગાધિપતિપર વિજ્ય. GitHTER 11 ItihHlJg BRS Act gree 1 | 6 નકચૂડ મહારાજા અને કનકશેખર સાથે મારે લગભગ અબેલા થયા, કઈ પણ પ્રકારનો વ્યવહાર રહ્યો નહિ અને હું તે નગર છોડી જવાને વિચાર કરતો છે. હવે તે દરમ્યાન સુરતમાંજ મારા પિતાના નગર જયસ્થળથી દારુક નામનો દૂત આવ્યો. મેં તેને બરાબર ઓળખ્યા પછી તેણે મને વાત કહેવા માંડી. અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. જયસ્થળના સમાચાર દૂત-“કુમારશ્રી ! મને પ્રધાને એ તમારી પાસે મોકલ્યો છે.” Bit said Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737