Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 721
________________ 1 કપ પ્રકરણ ૩૩ મું. અરિદમનનું ઉત્થાન. | રિદમન રાજાએ કેવળી મહારાજ વિવેકાચાર્ય પાસે સર્વ હકીકત સાંભળી, ત્રણ કુટુંબનાં સ્વરૂપ કર્તવ્ય છે અને અસર જાણ્યાં, તેમના વિશેષ જ્ઞાનની મહત્તા વિચારી, જ્ઞાન સાથે વર્તનની આવશ્યકતા દયાનમાં લીધી, બાહ્ય કુટુંબની અનિત્યતા બરાબર ખ્યાલમાં લીધી અને જાતે સહદય હોવાથી ત્યાગના નિર્ણય પર આવી ગયો. નિર્ણય પર આવતાં પહેલા બધી હકીકત બરાબર સમજવા તેણે પ્રયત કર્યો હતો. વિવેક કેવળી અને તેની વચ્ચે ત્યાર પછી સભા સમક્ષ નીચે પ્રમાણે વાતચીત થઈ. તત્વજ્ઞાનની આવશ્યકતા અને જરૂર, અરિદમન રાજાને ત્યાગ નિર્ણય. પ્રધાન પુરૂનું કાળાચિત કર્તવ્ય, અરિદમન–“આપના પ્રસંગથી આ સંસારને પ્રપંચ ઘણે ભયંકર છે અને સંસારસમુદ્ર તટે ઘણું મુશ્કેલ છે એ હકીકત મેં જાણું, આ સંસારયાત્રામાં મહા મુશ્કેલીમાં મળી શકે તેવા મનુષ્યજન્મની પ્રાપ્તિ કરી, મોક્ષ-મુક્તિ સર્વ પ્રકારના આનંદથી ભરપૂર છે એમ તત્ત્વશ્રદ્ધાનપૂર્વક સમજણ પડી, એ મોક્ષને અપાવનાર શ્રી જિનેંદ્ર ભગવાનનું શાસન જ છે એવી પણ ખબર પડી, આપ જેવા પરોપકારી મહાત્માને પ્રસંગ થવાથી ત્રણે કુટુંબનું સ્વરૂપ અને હેતુફળ વિગેરે બરાબર સમજવામાં આવ્યાં–આવા સંગે પ્રાપ્ત થયા પછી કેણુ આત્મહિત ઇચ્છનાર ડાહ્યો માણસ પોતાના ખરેખરા બંધુ તરીકે થઈ રહેલા પ્રથમ અંતરંગ કુટુંબનું પિષણ બરાબર ન કરે? વળી કે ડાહ્યો માણસ સવે આત્મશુદ્ધિને વિન્ન કરનાર, સર્વ દુઃખોને આણું આપનાર, શત્રુ તરીકે કાર્ય કરનાર બીજા અંતરંગ કુટુંબને મારી ન હઠાવે અને ત્રીજું બાહ્ય સંસારી કુટુંબ જેને ત્યાગ કરવામાં ઘણું સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737