Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06 Author(s): Pravin K Mota Publisher: Gitarth Ganga View full book textPage 6
________________ પાંચમો પ્રસ્તાવ બહિરંગ વર્ધમાન નગર ધવલ રાજા - વર્ધમાન નગરનો રાજા કમળ સુંદરી - ધવળ રાજાની રાણી, વિમલની માતા વિમલ - ધવળ રાજાનો અને કમળ સુંદરીનો પુત્ર સોમદેવ - શેઠીઓ, વામદેવનો પિતા કનકસુંદરી - સોમદેવ શેઠની સ્ત્રી રામદેવ - સંસારી જીવ, સોમદેવ અને કનકસુંદરીનો પુત્ર તેય - વામદેવનો મિત્ર (ચોરીનું રૂપક) બહલિકા (માયા) - વામદેવની સખી ક્રીડાનંદન ભવન રત્નચૂડ - વિદ્યાધર, વિમલનો મિત્ર, રત્નશિખા-મેઘનાદનો પુત્ર, મણિપ્રભની દીકરીનો દીકરો અચળ - મણિશિખા અને અમિતપ્રભનો પુત્ર, રત્નચૂડનો હરીફ ચપળ - અચળનો ભાઈ ચૂતમંજરી - રત્નચૂડની પત્ની, મણિપ્રભના પુત્ર રત્નશેખરની દીકરી વૈતાઢ્ય પર્વતમાં ગગનશેખર નગર મણિપ્રભ - ગગનશેખરનો રાજા કનકશિખા - મણિપ્રભની રાણી રત્નશેખર - મણિપ્રભનો પુત્ર રત્નશિખા - મણિપ્રભની પુત્રી-મેઘનાદની સ્ત્રી મણિશિખા - મણિપ્રભની પુત્રી-અમિતપ્રભની સ્ત્રી ચંદન - સિદ્ધિપુત્ર-રત્નશેખરનો મિત્રPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 346