Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 161
________________ ૧૪૪ .. સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ અનુદય નરકાનુપૂર્વી ૨ સાસ્વાદન, ૧૦૬ મિથ્યાત્વ ૩-૧૪ ← કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું -> હવે અસંશીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે— વિચ્છેદ ♦ અસંજ્ઞીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ અસંજ્ઞીમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયદ્ઘિક, દેવત્રિક, નરકત્રિક, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ૧૪ પ્રકૃતિઓને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. > કારણસંલોક ઉદયસ્વામિત્વ પુનરુદય * વૈક્રિયાષ્ટકનો ઉદય દેવ-નારકોને હોય છે અને તેઓ ભવસ્વભાવે સંશી જ હોય. એટલે અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટકનો ઉદયવિચ્છેદ કહ્યો.. * અસંજ્ઞી જીવોને પહેલા બે ગુણઠાણા જ હોવાથી, ત્રીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિશ્રમોહનીયનો, ચોથાદિ ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય સમ્યક્ત્વમોહનીયનો, છઠ્ઠ ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય આહારકક્રિકનો અને તેરમા-ચૌદમા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય જિનનામકર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. * અસંજ્ઞી જીવો નિયમા નીચગોત્રવાળા હોવાથી, ઉચ્ચગોત્ર કર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. મતાંતરો : → બંધશતકકાર વગેરે કેટલાંક આચાર્યોનાં મતે લબ્ધપર્યાપ્તા મનુષ્યો પણ સંજ્ઞી જ હોય છે, અસંશી હોતા નથી. એટલે તેમના મતે અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય ન સંભવે. પરંતુ પન્નવણા - ષડશીતિ વગેરે ગ્રંથોમાં લબ્ધપર્યાપ્તા મનુષ્યો અસંજ્ઞી * Jain Education International * तथा चोक्तं बन्धशतके - " तिरियगईए चोद्दस, हवन्ति सेसासु जाण दो दो उ।" इति (श्लो० ५) । तथा च तच्चूर्णि:- " तत्थ तिरियगईए चोद्दस वि जीवट्ठाणणि भवन्ति । कम्हा ? जेण एगिन्दियादयो जाव पञ्चिन्दिया सव्वे तिरियत्ति काउं... णिरयगइमणुयगइदेवगईसु दो दो जीवट्ठाणाणि, सन्निपञ्चिन्दियपज्जत्तगा अपज्जत्तगा य" इति ॥ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184